________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतासत्रे. ___टीका-किंचाऽन्यत्-पंडिए' पण्डितो हेयोपादेय विवेकज्ञो मेधावी 'निग्यायाय' निर्घाताय-कर्मनिर्जरणाय 'पवत्तगं' प्रवर्तक-प्रवृत्तिकारकं कर्मक्षपणसमर्थ 'पीरियं' वीर्यम्-अनेकभवदुर्लभं निरतिचारसंयमतपोरूप पण्डितवीर्य 'लर्छ' लब्ध्वा -क्षयोपशमात् माप्य 'पुन्यकर्ड' पूर्वकृतम्-पूर्वपूर्वतरपूर्वतमाद्यनेकभवसंचितम् 'कम्म' कर्म सामान्यं विशेष वा चिकणं ज्ञानावरणीयादिकमष्टविधं कर्म 'धुने' धुनीयाद् अपनयेत् पूर्वलब्धपण्डितवीर्येण क्षपयेदित्यर्थः, तथा 'नवं वावि' नवमपि नूतनमपि कर्म आस्रवनिरोधात् 'न कुबई' न कुर्यात् । आत्मार्थी मुनिः पण्डितवीय समवाप्याऽनेकभवपरंपरोपार्जितं कर्मजालं भिन्द्यात् , 'न कुर्यान्नूतनं कर्म' इति जाननवीनमकुर्वन् ज्ञानावरणीयादि समस्ताऽऽवरणाद्विमुक्तो भवति, इति भावः ॥२२॥ __टीकार्थ--सत् असत् में भेद समझने वाला मेधावी पुरुष कर्मों की निर्जरा करने के लिए, कर्मक्षय में समर्थ, अनेक भवों में दुर्लभ निरतिचार संयम एवं तप रूप पण्डित वीर्य को पूर्वकृत कर्म के विशिष्ट क्षयोपशम से प्राप्त करके, अनेकानेक पूर्वजन्मों में संचित ज्ञानावर णादि आठ प्रकार के चिकने कर्मों का उस पण्डितवीर्य से क्षय करे
और आस्रव के कारणों का निरोध करके नवीन कर्मों का बन्ध न करे। ___ तात्पर्य यह है कि आत्मार्थी मुनि पण्डितवीर्य को प्राप्त करके अनेक भवों की परम्परा में उपार्जित कर्मजाल को भेद डाले और नवीन कर्मों को उपार्जन न करे। ऐसा करने से वह समस्त कर्मों से मुक्त हो जाता है ॥२२॥
ટીકાથ–સત્ અસમાં ભેદ સમજવાવાળા મેધાવી પુરૂષ કર્મોની નિર્જરા કરવા માટે કર્મક્ષયમાં સમર્થ, અનેક ભવમાં દુર્લભ નિરતિચાર સંયમ અને તપ રૂપ પંડિત વીર્યને પહેલા કરેલા કર્મના વિશેષ પ્રકારના
પશમથી પ્રાપ્ત કરીને અનેકાનેક પૂર્વજન્મમાં સંચિત જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના ચિકણ કમેને તે પંડિતવીર્યથી ક્ષય કરે. અને આસ્સવના કારને નિરોધ કરીને નવીન કમેને બંધ ન કરે.
તાત્પર્ય એ છે કે આત્માર્થી મુનિ પંડિત વીર્યને પ્રાપ્ત કરીને અનેક ભની પરમ્પરામાં ઉપાર્જન કરેલા કર્મની જાળને ભેદી નાખે અને નવા કર્મોનું ઉપાર્જન ન કરે. એમ કરવાથી તે સઘળા કર્મોથી મુક્ત થઈ જાય છે. ૨૨
For Private And Personal Use Only