________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गो. ___टीका-'से य' तच्च-शास्त्र पसिद्धम् 'अणुतरे' अणुत्तरं न विद्यते उत्तरं प्रधानं यस्मात् तत्-अनुत्तरम् सर्वश्रेष्ठं 'ठाणे' स्थानम्-संयमानुष्ठानरूपं 'कासवेण' काश्यपगोत्रोत्पन्नेन भगवता श्री वर्धमानस्वामिना 'पवेइए' प्रवेदित-प्रतिपादितम् , अनेन किम् ? इत्याह-'जं ठाणे' यत् स्थानम् , अनुत्तरं संयमाख्यम् 'किच्चा' कृत्वा-समाराध्य तत्समाराधनेनेत्यर्थः 'एगे' एके-केचन महापुरुषाः संसाराऽसारतादर्शनेन समुपलब्धवैराग्याः 'निव्वुडा' निताः कषायानलप्रशमनेन शीतलीभूताः अतएव 'पंडिया' पंडिता:-पापाड्डीताः पण्डिताः पापभीरवः सन्तः 'निर्ट' निष्ठा-संसारपर्यवसानरूपां सिद्धि पावंति' प्राप्नुवन्ति मोक्षमधिगच्छन्तीति भावः ॥२१॥ महापुरुष अपनो कषाय रूपी अग्नि को बुझा कहके शीतल बने हैं। इसी से पाप भीरु मुनि सिद्धि प्राप्त करते हैं ॥२१॥
टीकार्थ-वह शास्त्र प्रसिद्ध सर्व श्रेष्ठ संयम पालन रूप स्थान काश्यप गोत्र में उत्पन्न भगवान् श्री वर्धमान स्वामीने प्रतिपादन किया है, किसी अन्य ने नहीं, क्योंकि उनसे अतिरिक्त किसी दूसरे धर्मोप. देशक में ऐसी प्ररूपणा करने की शक्ति ही नहीं है। उस संयमस्थान की आराधना करके कोई कोई पुरुष संसार की असारता देख कर और वैराग्य को प्राप्त करके, कषाय रूपी अग्नि को प्रशान्त करके शीतल हुए हैं। यहां कोई कोई' कहने का आशय यह है कि सभी में इस प्रकार की शक्ति नहीं होती है। इसी संयम स्थान की आराधना कर के पण्डित पुरुष जन्ममरण अवसान रूप सिद्धि को प्राप्त करते-मोक्ष पाते हैं ॥२१॥ પિતાની કષાય રૂપ અગ્નિને ઓલવીને શીતળ બન્યા છે. તેનાથી પાપભીરમુનિ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. મારા
ટીકાથે-તે શાસ્ત્ર પ્રસિદ્ધ સર્વશ્રેષ્ઠ સંયમ પાલન રૂપ સ્થાન કાશ્યપગોત્રમાં ઉત્પન્ન થાયેલા ભગવન વર્ધમાન સ્વામીએ પ્રતિપાદન કરેલ છે. અન્ય કેઈ એ નહીં. કેમકે-તેમના શિવાય કઈ બીજા ધર્મોપદેશકમાં એવી પ્રરૂપણ કરવાની શક્તિ જ નથી. તે સંયમ સ્થાનની આરાધના કરીને કોઈ કઈ પુરૂષ સંસારનું અસ૨ પણું જોઈએ અને વૈરાગ્ય પ્રાપ્ત કરીને કષાય રૂપી અગ્નિને શાંત કરીને શીતળ બન્યા છે. અહિયાં કે કોઈ એમ કહેવાને આશય એ છે કે-સઘળાઓમાં એ પ્રમાણેની શક્તિ હોતી નથી. આજ સંયમ સ્થાનની આરાધના કરીને પંડિત પુરૂષ જન્મ મરણના અવસાન ૩૫ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અર્થાત મોક્ષ મેળવે છે. ૨૧
For Private And Personal Use Only