Book Title: Sutrakritanga Sutram Part 03
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 565
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृतागसत्रे गतसंस्कारक्रमेण वा कृतं-समागतं यत् (श्यं) रजा-ज्ञानावरणीयादिकर्मधूलिं पापं वा (ण कुव्वई) न करोति यतः (स्यसा) रजसा-पूर्वभवोपार्जितकर्मणैव पापमुपादीयते, अतः (कम्म) कर्म पाप कर्म तत्कारणं वा (हेच्चाण) हित्वा-त्यक्त्या (ज) यत् (मयं) मतं-तीर्थङ्करादि महापुरुषैः सम्मतं मोक्षोपायभूतं तपासंयमा. दिकं तस्य (संमुहीभूया) संमुखीभूताः तदभिमुखाः साधवो भान्तोति ॥२३॥ . टीका-'महावीरे' महावीर कर्मविदारणसमर्थः 'अणुपुब्बकडं' आनुपूर्व्याअनन्तमवागतसंस्कारक्रमेण वा कृतं समागतम्-अनन्तभवसमागताशुभसंस्कारजन्यं 'रयं' रजा-रज इव रजः मालिन्यकारकत्वात् , तच्च कर्म ज्ञानावरणीयाधष्टविधं यदशानिभिः क्रियमाणं तत् ‘ण कुचई' न करोति कुत इत्याह-यतः 'रयसा' रजसाकर्मणा पूर्वकृतकर्मणैव कर्मबध्यते पूर्वभयोपार्जितकर्मतन्तुभिरेव-आगामिभवकर्मभवों के संस्कार क्रम से आगत ज्ञानावरण आदि कर्म-रज को अथवा पापको, जिसे दूसरे प्राणी बांधते हैं, इसका बन्ध न करे। पूर्व भवमें उपार्जित कर्म से ही पापों का ग्रहण होता है, अतः कर्म, पाप अथवा उसके कारणों को त्याग कर मुनि तीर्थंकर आदि महापुरुषों द्वारा सम्मत मोक्ष के कारण तप और संयम आदि के सन्मुख होते हैं ॥२३॥ .. टीकार्थ--समस्त कर्मों को विनष्ट करने में समर्थ वीर पुरुष अनन्त भवों में उपार्जित मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय और योग की परम्परा से या अनन्त भवों से चले आए संस्कारों से अशुभ संस्कार 'जन्य रज को अर्थात् अज्ञानी पुरुषों द्वारा उपार्जित की जाने वाली रज के समान मलीनता को उत्पन्न करने वाली ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्म रूपी रज को उपार्जित नहीं करता है। क्योंकि पूर्वकृत સંસ્કારના ક્રમથી આવેલ જ્ઞાનાવરણ વિગેરે કર્મ-રજને અથવા પાપને કે જેને બીજા પ્રાણિ બાંધે છે. તેનો બંધ ન કરે પૂર્વભવમાં પ્રાપ્ત કરેલ કમથી જ પાપનું ગ્રહણ કરાય છે. તેથી કર્મ-પાપ અથવા તેના કારણે ત્યાગ કરીને મુનિ તીર્થકર વિગેરે મહાપુરૂષ દ્વારા સન્મત મોક્ષને માટે તપ અને સંયમ વિગેરેની સંમુખ થાય છે. પારકા ટીકાર્થ–સઘળા કર્મોને નાશ કરવામાં સમર્થ વિરપુરૂષ અનન્ત ભામાં પ્રાપ્ત કરેલા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને ગિની પરંપરાથી અથવા અનંત ભથી ચાલતા આવેલા સંસ્કારોથી અશુભ સંસ્કારથી થવાવાળી રજની સરખા મલીન પણને ઉત્પન્ન થવાવાળી જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારની કમરૂપી રજને પ્રાપ્ત કરતા નથી. કેમકે-પહેલાં કરેલ કર્મથી જ નવીન કર્મ બાંધે છે. કર્મ રૂપી તાંતણથી આવનારી કર્મરૂપી સાડી બને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596