________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. शु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम्
४३३
टीका - शिष्यो गुरुकुलनिवासात् जिनवचनमर्मज्ञो भवति, तादृशश्च मूलीतरगुणान् सम्यक् स्वरूपेण जानाति तत्र मूलगुणमधिकृत्याह - 'उ' ऊर्ध्वम्ऊर्ध्वदिशायाम् 'अहेयं' अधोदिशि 'तिरियं' तिर्यग् - अन्तराले 'दिसासु' दिशासुदिक्षु उपलक्षणाद् विदिक्षु च ऊर्ध्वाधस्तिर्यग्दिशासु विदिशासु च अनेन क्षेत्रम धिकृत्य प्राणातिपातविरतिः प्रतिपादिता । तथा-'तसा ' त्रसा:- त्रस्यन्ति - दुःखादौ उद्वेगं प्राप्नुवन्ति इति त्रसाः - जीवविशेषाः तेजोवायुद्वीन्द्रियादयश्च । तथा 'जे य' ये च 'थावरा' स्थावराः - तन्नामकर्मोदयवर्तिनः पृथिवीजलवनस्पतयः, एते मेदप्रभेदभिन्नाः सूक्ष्मा वादराच 'पाणा' मागा:- माणवन्तो जीवा', 'तेसु' तेषु 'सया' सदा-सर्वस्मिन्नेव काले एतावता कालमधिकृत्य प्राणातिपातविरतिः
टीकार्थ- गुरुकुल में निवास करने से शिष्य जिनवचनों का मर्मज्ञ हो जाता है और मर्मज्ञ होकर सम्यक् प्रकार से मूलगुणों और उत्तर गुणों का ज्ञातो बन जाता है। अतएव अब मूलगुण के विषय में कहते हैं ।
ऊ दिशा में, अधोदिशा में, तिर्थी दिशा में, जो भी त्रस जीव हैं अर्थात् दुःख आदि की प्राप्ति होने पर उद्वेग पाने वाले तेजस्काय, वायुकाय और द्वीन्द्रिय आदि प्राणी हैं। तथा जो स्थावर नामकर्म के उदय वाले पृथ्वीकाय, अष्काय और वनस्पतिकाय के स्थावर जीव हैं। जिनके सूक्ष्म बादर आदि अनेक भेद प्रभेद हैं, उन में सदैव यतना करे। यहां दिशाओं का कथन करके क्षेत्र प्राणातिपातविरति का और 'सदैव' कहकर कालप्राणातिपात विरमण का प्रतिपादन किया गया है।
ટીકા”—ગુરૂકુળમાં નિવાસ કરવાથી શિષ્ય જીન-વચનાના મને જાણુનારા બની જાય છે, અને મન્ન થઈને સારી રીતે મૂળ ગુણે! અને ઉત્તર ગુણાને જાણવા વાળા બની જાય છે. તેથી હવે મૂળ ગુણના સમધમાં કહેવામાં આવે છે.
ઉધ્વ'દિશામાં, અધાદિશામાં તિદિશામાં જે કૈાઈ ત્રસ लव छे, અર્થાત્ દુઃખ વિગેરેની પ્રાપ્તિ થતાં ઉદ્વેગ પામવાવાળા તેજસ્કાય, વાયુકાય, અને દ્વીન્દ્રિય વિગેરે પ્રાણિયા છે, તથા જે સ્થાવર નામ ક્રમના ઉદયવાળા પૃથ્વીકાય, અસૂકાય, અને વનસ્પતિકાયના સ્થાવર જીવા છે, કે જેના સૂક્ષ્મ અને ખાદર રૂપથી અનેક ભેદ અને પ્રભેદ થાય છે, તેમાં હમેશાં યતનાવાન થયું. અહિંયાં દિશાઓનુ કથન કરીને ક્ષેત્ર પ્રાણાતિપાત વિરતિનું અને ‘સદૈવ’ કહીને કાલ પ્રાણાતિપાત વિક્રમણનુ પ્રતિપાદન કરવામાં આવ્યુ છે,
सू० ५५
For Private And Personal Use Only