________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् ४६६ कुदादीनामाज्ञया-तीर्थकृत्यतिपादित शास्त्रानुसारेण (मुद्रं) शुद्ध निरवधम् (वयणं) वचनम् (भिउंजे) अभियुञ्जीत-प्रयुञ्जीत, तथा कुर्माणः (पावविवेगं) पापनिवे. कम्-सत्कारादिनिरपेक्षतया निदुष्टं वचनम् (अभिसंधए) अमिसन्दध्यात्उपयुञ्जीत ॥२४॥
टीका-कीदृशमुपदिशेत्तत्राह-'भिक्खू' भिक्षुः-आत्मार्थी संयतः 'पडिंपुग्नभासी' प्रतिपूर्णभाषी, योऽर्थः स्वल्पाक्षरेण बोधयितु ग्राहयितुं न शक्यते, तमर्थ विस्तृतशब्देन पर्यायशब्दप्रयोगेण भावार्थकथनेन वा यथा श्रोता बुद्धयेत तथा 'समालवेज्जा' समालपेन् यथा बोधुं शक्नुयाचथा कथयेत्, । शब्दं शब्दा. तर वा नियोज्य तथा प्रयुञ्जीत, यथा प्रयुक्ते तादृशोऽर्थों बोधगम्यो भवेत् । न तु दीर्घवाक्यप्रयोगनिषेधभिया तं क्रमं परित्यजेत् । एतावता बोध्यमर्थ से तत्वर्थ का ज्ञातो होकर तीर्थ कर गणधर आदि महापुरुषों की आज्ञा से अर्थात् तीर्थकृत्प्रतिपादित शास्त्र के अनुसार शुद्ध निरवद्य वचन का प्रयोग करे। इस प्रकार करते हुए सरकार पूजादि की अपेक्षा के विना ही पाप रहित निर्दुष्ट वचन का उपयोग करे ॥२४॥
टीकार्थ-किस प्रकार उपदेश दे, सो कहते हैं मोक्षाभिलाषी संयमी प्रतिपूर्ण भाषी हो अर्थात् जो अर्थ थे।डे अक्षरों से न समझाया जा सकता हो, उसे विस्तृत शब्दों से, पर्यायवाचक शब्दों का प्रयोग करके अथवा उसका भावार्थ कह कर समझावे, जिससे श्रोना समझ जावे। अथवा शब्दान्तर की योजना करके शब्द का ऐसा प्रयोग करे जिससे दुरूह विषय भी बोधगम्य हो जाय । लम्बे वाक्य प्रयोग के निषेध के જાણવાવાળા થઈને તીર્થકર, ગણધર વિગેરે મહાપુરૂની આજ્ઞાથી અર્થાત તીર્થંકર પ્રતિપાદિત શાસ્ત્રના કથન પ્રમાણે શુદ્ધ નિરવઘ વચનનો પ્રયોગ કરે આવી રીતે કરતા થકા સત્કાર પૂજા વિગેરેની અપેક્ષા વિના જ પાપ રહિત નિદેવ વચનનો ઉપયોગ કરે રજા
ટીકાર્યું—કેવી રીતે ઉપદેશ દે, તે બતાવવા કહેવામાં આવે છેમોક્ષની ઈચ્છાવાળા સાધુએ સંયમી અને પ્રતિપૂર્ણ ભાષા બોલવી. અર્થાત જે અર્થ છેડા અક્ષરોથી ન સમજાવી શકાતે હેાય, તેને વિસ્તૃત શબ્દોથી એટલે કે પર્યાય વાચક શબ્દોને પ્રગ કરીને અથવા તેને ભાવાર્થ કહીને સમઝા. વ, કે જેથી સાંભળનાર શ્રોતા બરાબર સમજી લે. અથવા અન્ય શબ્દની યોજના કરીને શબ્દોને એ પ્રયોગ કરે કે જેનાથી ન સમજી શકાય તે વિષય પણ સમજી લેવાય, લાંબાં લાંબાં વાક્યોના પ્રયોગના નિષેધના ભયથી કમને
For Private And Personal Use Only