________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
सूत्रकृतारने टीका--'जस्स' यस्य पुरुषस्य 'पुरेकर्ड' पुराकृतम् पूर्वोपार्जितं कर्म, जन्म जरामरणादिषयोजकम् । 'गस्थि' नास्ति-उपलक्षणाद नवीनमपि कर्म नास्ति भाश्रवद्वारस्य निरोधात् 'महावीरे' महावीर:-महापुरुषः 'ण मिज्जई' न म्रियते, मरणादि प्रयोजकसकलकर्मणां ज्ञानाग्निना विनाशितत्वात् आश्रवद्वारस्य निरोधाच, पाश्रवाणां प्रधानः स्त्री संबंधः, तमधिकृत्य दृष्टान्तं दर्शयति । 'व' इव यथा 'वाउ' वायुः अप्रतिहतगतिकतया प्रसंजककारणराहित्येन वा 'जालं' ज्वालाम् अग्निज्वालाम् 'अच्चे' अत्येति-अतिक्रामति-उल्लङ्घयति, तथा-परित्यक्ताऽशेषकर्मा स महावीरः 'लोगसि' इहलोके 'पिया' मियाः हावभावलीलादिषधानस्वात् प्रेमास्पदम् इथियो' स्त्रियः उपलक्षणात् पुत्रधनादिकानपि 'अच्वेई'
टीकार्थ--जिस पुरुष के जन्म जरा और मरण को उत्पन्न करने वाले पूर्वोपार्जित कर्म और उपलक्षण से, आश्रवद्वार बंद हो जाने के कारण नवीन कर्म नहीं रहते, वह महापुरुष मृत्यु को प्राप्त नहीं होता। मृत्यु के कारणभूत सकल कर्मों को वह ज्ञान रूपी अग्नि के द्वारा नष्ट कर डालता है और समस्त आन्नवद्वारों का निरोध कर देता है। स्त्री का संबंध आश्रयों में प्रधान है, अतएव इसके विषय में दृष्टान्त दिखलाते हैं-जैसे वायु अप्रति त गति वाला होने से अग्नि की ज्वाला को उल्लंघन कर जाता है, उसी प्रकार समस्त कर्मों को त्याग देनेवाला वह महावीर पुरुष, हाव भाव लोला आदि की प्रधा. मता वाली होने के कारण प्रेमास्पद स्त्रियों को तथा उपलक्षण से पुत्र एवं धन आदि को भी लांच जाता है अर्थात् ये सब उसके मोर्ग
ટકાથે–જે પુરૂષના જન્મ, જરા અને મરણને ઉન્ન કરવા વાળા પહેલાં ઉપાર્જીત કરેલા કર્મ અને ઉપલક્ષણથી આસવ દ્વાર બંધ થઈ જવાના કારણે નવા કર્મો રહેતા નથી. મૃત્યુના કારણે ભૂત સકળ કર્મોને તે જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા નાશ કરી નાખે છે. અને સઘળા આસ્રવ દ્વારા નિરોધ કરી નાખે છે. અને સંબંધ આઅવે માં મુખ્ય છે, તેથી જ તેના સંબં. ધમાં દૃષ્ટા બતાવે છે.-જેમ વાયુ રોકાણ વગરની ગતિ વાળો હોવાથી અગ્નિની જવાલાને ઓળંગી જાય છે, એ જ પ્રમાણે સઘળા કર્મોનો ત્યાગ કરવા વાળા તે મહાવીર પુરૂષ હાવ ભાવ, લીલા વિગેરેના પ્રધાન પણાવાળી સાવાને કારણે પ્રેમાસ્પદ સ્ત્રિને તથા ઉપલક્ષણથી પુત્ર અને ધન વિગેરેને પણ એળગી જાય છે, અર્થાત એ બધા તેઓને માર્ગ રોકવામાં સમર્થ
For Private And Personal Use Only