________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५०८
सूत्रता
स मुनिः ( न जायई ) न जायते संसारे नोत्पद्यते तथा (न मिज्जइ) न म्रियते मृत्युमपि न प्राप्नोति । जातिजरामरणविमुक्तो भूत्वा सिद्धो भवतीति भावः ||७||
टीका --- कर्म अकुर्वतो मुनेः पूर्वकृतकर्माणि त्रुटचन्तीति पूर्व गाथायां प्रोक्तं, किन्तु maraदेव न तस्य नूतनमपि कर्म न बध्यते तेन कारणेन स मुक्तो भवतीति प्रदर्शयति यद्वा-ये कथयन्ति यत्-महापुरुषा मोक्षपदं प्राप्यापि स्वीयतीर्थापमानं विज्ञाय भूयोऽपि संसारे समागच्छन्तीति तन्मतं निराकर्तुमाह
'अकुनओ' अकुर्वतः = ज्ञानावरणीयादिकमष्टविधं कर्म प्राणातिपातादिकं - पापं वाऽनाचरतो मुनेः 'गर्व' नव' नूनं कर्म 'स्थि' नास्ति न भवति 'कारणा
होता है कि वह मुनि न संसार में जन्म ग्रहण करता है, न मृत्यु को प्राप्त होता है। जन्म जरा और मरण से सर्वथा मुक्त होकर सिद्ध हो जाता है ||७||
टीकार्थ-- पूर्ववर्ती गाथा में कहा गया है कि कर्म न करने वाले मुनि के पूर्वकृत कर्म नष्ट हो जाते हैं। किन्तु इतना ही नहीं, उसके aata ha ha भी नहीं होता। इस कारण वह मुक्त हो जातो है, यह दिखलाते हैं। अथवा जो यह कहते हैं कि महापुरुष मोक्षपद को प्राप्त करके भी अपने तीर्थ का अपमान जान कर पुनः संसार में आजाते हैं, उनके मत का निराकरण करने के लिये कहते हैं ।
ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्म या प्राणातिपात आदि पाप का आचरण न करने वाले मुनि को नवीन कर्म का बन्ध नहीं
હાય છે કે-તે મુનિ સ'સારમાં જન્મ ગ્રતુણુ કરતા નથી. તેમ મૃત્યુને પશુ પ્રાપ્ત કરતા નથી. જન્મ, જરા, મરણથી સર્વથા મુક્ત થઈને સિદ્ધ થઈ જાય છે. ઘણા
ટીકા પહેલાની ગાથામાં હેલ છે કે--કમ ન કરવાવાળા મુનિના પહેલા કરેલા કર્મો નાશ પામી જાય છે. પરંતુ એટલું જ નહીં તેને નવા કર્મોના બંધ પણ થતા નથી તેથી તે મુક્ત થઈ જાય છે. તે બતાવવામાં આવે છે. અથવા જેએ એવુ' કહે છે કે-મહાપુરૂષ મેક્ષ પદને પ્રાપ્ત કરીને પશુ પોતાના તીનુ' અપમાન સમજીને ફરીથી સસારમાં આવી જાય છે. તેના મતનું નિરાકરણ કરવા માટે કહેવામાં આવે છે.
જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના ક્રમ અથવા પ્રાણાતિપાત વિગેર પાપનું' આચરણ ન કરવાવાળા મુનિને નવા કર્મના ખંધ થતા નથી. કેમકે
For Private And Personal Use Only