________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गवत्र ते एवं मन्यन्ते यदि सर्वज्ञः स्वीक्रियेत, तदा तस्य सर्वपदार्थज्ञातृत्वस्याभ्युपगम्य मानत्वे सर्वदा रूपादिज्ञानेऽनभिमतगन्धादिज्ञानमपि प्रसज्येत इति । सज्ञस्ये पद्-सानम्, न तत्-इतरज्ञानतुल्यम् अपि तु तद्ज्ञानं वस्तुगत सामान्यविशेषांश: परिच्छेदकमेव, तदन्यस्य तु न तथा । अतो न मीमांसाकस्याऽऽक्षेपः साधीयान् । ननु सामान्यतः सर्वज्ञस्य सिद्धावपि महावीरादितीर्थकर एव सर्वज्ञो नान्य। इत्यत्र नास्ति किमपि प्रमाणम् , प्रमाणाभावे च स एव सर्वज्ञो नाऽन्य इति कथा उनकी मान्यता यह है कि यहां सर्वज्ञ मानेंगे तो वह सभी पदार्थों को ज्ञाता होगा और सर्वदा रूपादि का ज्ञान उसे होगा तो अनिष्ट गंध आदि का भी ज्ञान मानना पडेगा। __सर्वज्ञ का ज्ञान इतर जनों अर्थात् छद्मस्थों के ज्ञान के समान नहीं होता। वह वस्तु के अनन्त अतीत एवं अनागत पर्यायों को तथा अनन्त धर्मों को युगपत् जानता है, जब कि दूसरों का ज्ञान इस प्रकार नहीं जानने में आसकता। मीमांसक का आक्षे। ठीक नहीं है, क्योंकि गंध के ज्ञानमात्र से गंध की अनुभूति नहीं होती। सर्वज्ञ वीतराग होते है, अतएव उन्हें न कोई गंध इष्ट होता है, न अनिष्ट होता है। समस्त पदार्थों को मध्यस्थ भाव से ही जानते हैं।
शंका-सामान्यरूप से सर्वज्ञ की सिद्धि हो जाने पर भी महावीर आदि तीर्थकर ही सर्वज्ञ हैं, अन्य बुद्ध या कपिल आदि नहीं, इस विषय में कोई प्रमाण नहीं है । प्रमाण के अभाव में यह नहीं कहा जा તેઓની માન્યતા એવી છે કે સર્વજ્ઞ માનવામાં આવે છે તે સઘળા પદાર્થો ને જાણનાર થશે, અને સર્વદા રૂપ વિગેરેનું જ્ઞાન તેઓને થશે. તો અનીષ્ટ ગંધ વિગેરેનું જ્ઞાન પણ માનવું પડશે.
સર્વનું જ્ઞાન ઈતરજને અર્થાત છદ્મસ્થોના જ્ઞાનની સમાન હતું નથી, તે વરતુ ના અનંત અતીત અને અનાગત પર્યાયને તથા અનંત ધર્મો ને યુગપતું –એકી સાથે જાણે છે, જ્યારે બીજાનું જ્ઞાન આ રીતે જાણી શકાતું નથી, મીમાંસકને આક્ષેપ બરોબર નથી, કેમકે ગંધના જ્ઞાન માત્ર થી ગંધ ને અનુભવ થતો નથી, સર્વજ્ઞ વીતરાગ હોય છે. તેથી તેઓને કોઈ ગંધ ઈષ્ટ હોતું નથી, તેમ અનિષ્ટ પણ તે નથી, તે સત્ર પદાર્થો ને મધ્યસ્થભાવથી જાણે છે.
શંકા–સમાન્યપણથી સર્વજ્ઞની સિદ્ધિ થઈ જવા છતાં મહાવીર વિગેરે તીર્થકર જ સર્વજ્ઞ છે, બીજા બુધ અથવા કપિલ વિગેરે સર્વજ્ઞ નથી આ સંબંધમાં એવું કઈ પ્રમાણ નથી, પ્રમાણના અભાવમાં એમ
For Private And Personal Use Only