________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
संमयाबोधिनी टीका प्र. श्रु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् ४८३
अथ पञ्चदशाध्ययनमारभ्यतेगतं चतुर्दशमध्ययनम् , साम्पतं पञ्चदशमारभ्यते, अस्य च पूर्वाध्ययनेनायं सम्बन्धः-पूर्वाध्ययने बाह्याभ्यन्तरग्रन्थस्य परित्यागः प्रतिपादितः, बाह्याभ्यन्तरग्रन्थपरित्यागेनैव मुनिर्मोक्षमार्गसाधकायत चारित्रो भवितुमर्हति ततो यादृशो मुनिर्यथा संपूर्णतयाऽऽयतचारित्रो भवेत्तथाऽस्मिन्नध्ययने प्रतिपादयिष्यते ।
तथाऽनन्तरसूत्रेण चायमभिसम्बन्धः-पूर्वाध्ययनान्तिमसूत्रे प्रोक्तं यत् य आदेयवाक्यः कुशलो व्यक्तश्च भवति स एव समाधि भाषितुमर्हतीति किन्तु एता.
पन्द्रहवें अध्ययनका प्रारंभ - चौदहवां अध्ययन समाप्त हुआ। अब पन्द्रहवां प्रारंभ किया जाता है। पूर्व अध्ययन के साथ इसका सम्बन्ध यह है पिछले अध्ययन में बाहय
और आभ्यन्तर परिग्रह का त्याग कहा गया है । बाहय और आभ्यन्तर परिग्रह के त्याग से ही मुनि मोक्षमार्गसाधक आयत दीर्घ चारित्र वाला हो सकता है । अत एव जिस प्रकार का मुनि पूर्ण रूप से आयत (दीर्घ) चारित्रवान् होता है, वह इस अध्ययन में प्रतिपादन किया जाएगा।
तथा अनन्तर इससे पहले वाले सूत्र के साथ इसका यह संबंध हैपूर्ववर्ती अध्ययन के अन्तिम सूत्र में कहा गया है कि जो ग्राह्य वचन वाला, कुशल और व्यक्त अर्थात् सोच विचार कर करने वाला होता हैं, वही समाधि की प्ररूपणा करने के योग्य होता है। किन्तु ऐसी
પંદરમા અધ્યયનને પ્રારંભ ચૌદમું અધ્યયન સમાપ્ત થયું હવે પંદરમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. પૂર્વ અધ્યયન ની સાથે આ સંબંધ આ પ્રમાણે છે. પાછલા અધ્યયનમાં બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહ ને ત્યાગ કહેલ છે બાહ્ય અને આત્યંતર પરિગ્રહના ત્યાગથી જ મુનિ મોક્ષમાર્ગના સાધક અને આયતદીર્ઘ-ચારિત્રવાળા થઈ શકે છે. તેથીજ કેવા પ્રકારના મુનિ પૂર્ણ રૂપથી આયત દીર્થ” ચારિત્રવાનું હોય છે. તે આ અધ્યયનમાં પ્રતિપાદન કરવામાં આવશે.
તથા આનાથી અહલાને સૂત્રની સાથે અને આ પ્રમાણેને સંબંધ છે.-પૂર્વના અધ્યયનના છેલા સૂત્રમાં કહેવામાં આવેલ છે કે--જે ગ્રાહ્ય વચન વાળા, કુશળ અને વ્યક્તિ અર્થાત્ સમજી વિચારી ને કરવાવાળા હોય છે, એજ સમાધિની પ્રરૂપણ કરવાને ગ્ય હેય છે. પરંતુ એવી-પ્રરૂપણ તે
For Private And Personal Use Only