________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४६
सूत्रकृतागसूत्रे . टीका-गुरुकुलनिवासिनो मुनयः किं कुर्वन्ति तदर्शयति 'धम्म' श्रुतचारित्र लक्षणे धर्मम् ‘संखाइ संख्यया, संख्या,-सबुद्धिः तया स्वयं धर्म ज्ञात्वा परेभ्यः 'वियागरंति' व्यागृणन्ति-प्रतिपादयन्ति-उपदिशन्तीत्यर्थः । एवंविधाः 'ते' ते 'हु' निश्चयेन 'बुद्धा' बुद्धाः-त्रिकालदर्शिनः 'अंकरा भवंति' अन्त करा भवन्तिसञ्चितसकलकमणां विनाशका भवन्ति । ते ते-एवंविधाः यथाऽवस्थितधर्मपरूपकाः 'दोण्ड वि' द्वयोरपि स्वपरयोः 'मोयणाए' कर्मविभोचनाय कर्मविमोचनया वा स्नेहादिनिगडमोचन या करगभूताश्च 'पारगा' संपारसमुद्रस्य पारगा:-उत्तारका भवन्ति, तथा एवंभूताश्च 'संसोधिय' संशोधितम् पूर्वापराऽविरुद्धम् ‘पण्ह' पश्नम् 'उदाहरंति' उदाहरन्ति-कथयन्ति ।
पूर्व बुवा विचार्य कोऽयं प्रश्नकर्ता कीदृशोऽयम् कस्य धर्मस्याऽनुयायी कीदृशमर्थ ज्ञास्यति । कीरगर्थप्रतिपादनशक्तोऽहमित्यादि विचार्य व्याकुर्यात् । अथवा परेण कश्चिदर्थ पृष्टस्तं प्रश्न सम्यग् विचार्य तत उत्तरं दद्यात् ।
टीकार्थ-गुरुकुलनिवासी मुनि क्या करते हैं, सो दिखलाते है, श्रुत और चारित्र रूप धर्म को अपनी सद्बुद्धि से जान कर दूसरों को उसका उपदेश करते हैं। वे निश्चय ही त्रिकालदर्शी और संचित कर्मों के क्षय करनेवाले होते हैं। धर्मकी समीचीन प्ररूपणा करने वाले वे स्व
और पर दोनोंके कर्मबन्धन को या स्नेही आदि की वेड़ियों को काटकर संसार समुद्र से तारने वाले होते हैं। वे पूर्शपर विरोध से रहित प्रश्न का उत्तर देते हैं। प्रथम यह जान कर कि यह प्रश्न का कौन है ? कैसा है ? किस धर्म का अनुयायी है ? किस प्रकार के अर्थ को सम. झेगा ? मैं किस प्रकार के अर्थका प्रतिपादन करने में समर्थ हूं? इत्यादि
.-१३मा निस. ७२वाया भुनिया के 2-2 मता. વવા માટે હવે કહેવામાં આવે છે.-શ્રત ચારિત્ર રૂપ ધર્મને પિતાની સદ બદ્રિથી જાણીને બીજાઓને તેને ઉપદેશ આપે છે. તેઓ નિશ્ચયજ ત્રિકાલ દર્શી અને સંચિત સમસ્ત કર્મોને ક્ષય કરવાવાળા હોય છે. ધર્મની સારી રીતે પ્રરૂપણ કરવાવાળા તેઓ સ્વ અને પર એમ બનેના કર્મ બન્ધનને અથવા નેહ વિગેરેની બેડિને કાપી નાખીને સંસાર સમુદ્રથી તારવાવાળા હોય છે. તેઓ પૂર્વે પર વિરોધ વિનાના પ્રશ્નોનો ઉત્તર આપે છે, પહેલાં એ જાણી લે છે કે આ પ્રશ્નકર્તા કેણ છે ? કેવા છે? કયા ધર્મના અનુયાયી છે? કેવા પ્રકારના અર્થને સમઝશે? હું કેવા પ્રકારના અર્થનું પ્રતિપાદન કરવાને શક્તિમાન છું ? વિગેરે પ્રકારે વિચાર કરીને તે ઉત્તર આપે
For Private And Personal Use Only