________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतागसूत्रे अन्ध्यार्थ:-(से) स गुरुसमीपे सदा वसन् (भिक्खु) भिक्षुः-अनवधभिक्षणशीलो मुमुक्षुः साधुः (समीहियर्ट) समीहितार्थम्-स्वाभिलषितं मोक्षरूपमर्थम् (निसम्म) निशम्य-गुरुमुखादयगम्य (पडिभाणवं) प्रतिभानवान्-हेयोपादेय. ज्ञानवान् (होइ) भवति (विसारए य) विशारदश्च श्रोतृणां यथावस्थितार्थप्रतिपादका भवति (आयाणमट्टी) आदानार्थी-मोक्षार्थी सम्यग्रज्ञानाद्यर्थी वा (वोदाण मोणं) व्यवदानमौनम्, व्यवदानं टाइशविधं तपः, मौनं सर्वविरतिलक्षणः संयमः, एतादृशौ तपःसंयमौ (उच्च) उपेत्य-ग्रहणसेवनरूपया शिक्षया प्राप्य (सुदेण) शुद्धेन-उद्गमादिदोषरहितेन आहारे जीरनयापनं कुर्वन् (मोक्ख) मोक्षम्-अशेष कर्मक्षयरूपम् (उवेइ) उपैति-प्राप्नोति ॥१७॥
टीका-'से' स सुरुषमी पे सदा वमन् 'भिक्खु' भिक्षुः-मुक्तिगमनयोग्यः मोक्षमार्गम् 'निसम्म निशम्य-अगम्य हृद्यधार्य 'समीडियg :समीहितार्थम्__ अन्वयार्थ-गुरु के समीप हमेशा वसने वाला शिष्य, भिक्षुनिर्दोष भिक्षा सेवन करनेवाला मोक्षाभिलाषी साधु स्वाभिलषित मोक्षरूप अर्थ को गुरु मुख से सुन कर प्रतिभावान होता है याने हेयोपादेय ज्ञान वाला हो जाता है और विशारद अर्थात श्रोताओं को यथापस्थित वस्तु स्वरूप का प्रतिपादन करता है और मोक्षार्थी या सम्घग् ज्ञानार्थी पुरुष घारह प्रकार के तप और सर्वविरति लक्षण संयम के ग्रहण सेवन रूप शिक्षा द्वारा प्राप्त कर उद्गमादि दोष रहित आहारसे संयमयात्राका निर्वाह करते हुए अशेष कर्म क्षय रूप मोक्ष को प्राप्त करता है ॥१७॥
टीकार्थ-सदा गुरुके समीप निवास करने वाला साधु मोक्षमार्ग को सुनकर और हृदय में धारण करके, अपने अभीष्ट मोक्ष रूप अर्थको
અન્વયાર્થ–ગુરૂની સમીપ કાયમ વાસ કરવાવાળા શિષ્ય કે જે નિર્દોષ ભિક્ષાનું સેવન કરવાવાળે અને મોક્ષાભિલાષી છે અને પિતે ઈચ્છેલ મિક્ષરૂપ અર્થને ગુરૂમુખેથી સાંભળીને પ્રતિભાવાન થાય છે. એટલે કે હે પાદેય જ્ઞાનવાન થઈ જાય છે. અને વિશારદ અર્થાત્ શ્રોતાઓને યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. અને ક્ષાર્થી અર્થાત સમ્યક જ્ઞાનાર્થી પુરૂષ બાર પ્રકારના તપ અને સર્વ વિરતિ લક્ષણ સંયમને ગ્રહણ સેવન રૂપ શિક્ષા દ્વારા પ્રાપ્ત કરીને ઉદ્ગમાદિ દેષ રહિત આહારથી સંયમ યાત્રાને નિર્વાહ કરતા થકા અશોષકર્મ ક્ષય રૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે, ૧ળા
1 ટીકાર્થ–સદા ગુરૂ સમીપે વાસ કરવાવાળે સાધુ મોક્ષમાર્ગને સાંભળીને તથા તેને હૃદયમાં ધારણ કરીને પિતે ઈચ્છેલા મોક્ષ રૂપ અર્થને
For Private And Personal Use Only