________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् १४५ 'सेऽधि' सोऽपि धनार्थी, 'लालप्पई लालप्यते-प्राणातिपातादि जनित कर्मोदयात रोगादिग्रस्ते सति शोकाकुलः सन् अत्यर्थं पुनः पुनर्वा लपति, तथा-'मोहं एई' मोहमेति-पाप्नोति-रूपवानपि कण्डरीकवत् , धनवानपि मम्मणश्रेष्ठिवत् , धान्यवानपि तिलकवेष्ठिनत् , महता क्लेशेनार्जितं वित्त-धनम् 'सरस' तस्य 'अन्ने' तदन्ये 'हरंति' इरन्ति, तस्य च पुनर्धनोपार्जकस्य केलं पापबन्ध एव भवतीति विचार्य प्राणातिपातादिपापकर्माणि परित्यजेत् , संयमाऽनुष्ठानमेव कर्तव्यमिति । धनपश्चादिकं त्यज, बन्धुबान्धा नैवोपकरिष्यन्ति, तथापि मनुजा एतदर्थ रुदन्ति धारयन्ति च मोक्षमिव मोहम् । तस्य मोहमुपगतस्य संसारं जहतो धनमन्ये हरन्ति, इति भावः ॥१९॥ अथवा धन अभिलाषी प्राणातिपात आदि से उपादित क्षों के उदय से रोगादि से ग्रस्त होने पर वार वार अतीव शोकाकुल होकर प्रलाप करता है और मोह को प्राप्त होता है। रूपवान होने पर भी कन्दलीक के समान, धनवान होने पर भी मम्मण रोट के समान, धान्योन होने पर भी निगूड़मायी किसान के समान । किन्तु महान् कष्ट से उपार्जित उसके धनको दूसरे हर लेते हैं । धन उपार्जनकर्ता केवल पाप का ही भागी होता है। इस प्रकार विचार कर प्राणातिपात आदि पापकर्मों का त्याग करे और संयम का ही अनुष्ठान करे । ___ भाव यह है कि धन एवं पशुओं आदि का त्याग करो। बन्धु पान्धव कोई उपकार नहीं कर सकते, तथापि मनुष्य उनके लिए रोते हैं और मोह को प्राप्त होकर संसार का त्याग करता है तो उसके धन को अन्य जन हर लेते हैं ॥१९॥ માટે પ્રલાપ કરે છે. અને મોહને પ્રાપ્ત કરે છે. અથવા ધનની ઈચ્છાવાળા પ્રાણાતિપાત વિગેરેથી ઉપાર્જન કરેલા કર્માના ઉદયથી રોગ વિગેરેથી ગ્રસિત થાય ત્યારે વાંરવાર અત્યંત શેથી વ્યાકુલ થઈને બકવાદ કરે છે, અને મેહને પ્રાપ્ત થાય છે. રૂપ વાન હેવા છતાં પણ કદલીક સરખા ધનવાન હોવા છતાં પણ મમ્મણ શેઠની માફક, ધાન્યવાન હોવા છતાં નિગૂઢ માયાવાળા ખેડુતની જેમ, પરંતુ મહાન કષ્ટથી મેળવેલા તેના ધનને બીજાઓ હરણ કરી લે છે. આવા પ્રકારનો વિચાર કરીને પ્રાણાતિપાત વિગેરે પાપકર્મોને ત્યાગ કરે. અને સંયમનું જ અનુષ્ઠાન કરતા રહે.
કહેવાનો ભાવ એ છે કે--ધન અને પશુ વિગેરેને ત્યાગ કરે, બન્યું બાંધવ વિગેરે કઈ ઉપકાર કરી શકતા નથી. તે પણ મનુષ્ય તેને માટે રડે છે. અને મેહને પ્રાપ્ત થાય છે. જ્યારે તે મને ત્યાગ કરીને સંસાઅને ત્યાગ કરે છે, ત્યારે તેના ધનને બીજાએ હરી લે છે. છેલ્લા
For Private And Personal Use Only