________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् -२६५ बहवोऽने के 'मणूसा' मनुष्या:-बाला:-प्रज्ञानिनो जनाः 'अगोवदग्गं' अनवदार अपर्यवसानमनन्तमित्यर्थः 'संसार' संसारम्-चातुर्गतिकम् ‘भमंति' भ्रमन्तिघटीयन्त्रन्यायेन पर्यटन्ति जन्मजरामरण न कदाचिदपि विमुक्ता भवन्तीति भाषः। अस्य निराकरणाय शास्त्रमतमाह-चौद्धस्य सर्वशून्यत्वे किश्चिदपि प्रमाणं नास्ति, सर्व शून्याचे प्रमाणाऽअसिद्धेः। न वा चार्वाकस्य प्रत्यक्ष मेकमेव प्रमाणम्, पित्रादिव्यवहारस्यापि विलोपापत्तेः । बौद्धानामपि अत्यन्तक्षणिकत्वेन वस्तुत्वाऽभार. एवाऽऽपवति । तन्मते-यदेवार्थक्रियाकारि तदेव परमार्थतः सत् । न च क्षण: क्रमेणार्थक्रियां करोति, क्षणिकवहाने । नाऽपि योगपशेन एकस्मिन्नेव क्षणे सर्वसंसार में घटीयंत्र (अरहट) की मांनिघूमते रहते हैं अर्थात् जन्म मरण से मुक्त नहीं होते।
अक्रियावादी के मत का निराकरण करने के लिए शास्त्र का मत प्रकट करते हैं। यदि बौद्ध विशेषों के मतानुसार सर्वशून्यता स्वीकार की जाय तो प्रमाण की भी सिद्धि नहीं होगी और प्रमाण के अभाव में सर्वशून्यता कैसे सिद्ध होगी? यदि चार्वाक मत के अनुसार एक मात्र प्रत्यक्ष प्रमाण ही स्वीकार किया जाय तो पिता पितामह आदि संबंधी व्यवहार का अभाव हो जाएगा । क्षणिकवादी बौद्ध के मत में वस्तु क्षणिक होने से उसमें वस्तुत्व ही सिद्ध नहीं हो सकता । जो अर्थ-क्रियाकारी हो, वही वस्तु कहलाती है। किन्तु एक क्षणमात्र ठह. रने वाली वस्तु न क्रम से अर्थ क्रिया कर सकती है और न अक्रम से। સંસારમાં ઘટિયંત્ર (રંટ)ની માફક ફર્યા કરે છે. અર્થાત્ જન્મ મરણ ધારણ કર્યા કરે છે, તેનાથી છૂટતા નથી.
અક્રિયાવાદીના મતનું નિરાકરણ કરવા માટે શાસ્ત્રને મત પ્રગટ કરવામાં આવે છે. જે બૌદ્ધના મત પ્રમાણે સર્વશૂન્યપણાને સ્વીકાર કરવામાં આવે, અર્થાત્ જગતમાં કોઈ પણ પદાર્થની સત્તા માનવામાં ન આવે, તે પ્રમાણુની પણ સિદ્ધિ થશે નહીં અને પ્રમાણુના અભાવમાં સર્વશૂન્ય પણ કેવી રીતે સિદ્ધ થશે ? જે ચાવકનાં મત પ્રમાણે એક માત્ર પ્રત્યક્ષ પ્રમાણમાં સ્વીકારવામાં આવે તે પિતા, પિતામહ આદિ સંબંધના વ્યવહારને અભાવ થઈ જશે. ક્ષણિક વાદી બૌદ્ધોના મત પ્રમાણે વસ્તુ ક્ષણિક હોવાથી તેમાં વસ્તુહલ જ સિદ્ધ થતું નથી જે અર્થ ક્રિયાકારી હોય; એજ વસ્તુ કહેવાય છે. પરંત એક ક્ષણ માત્ર રહેવાવાળી વસ્તુ કમથી અર્થ ક્રિયા કરી શક્તી નથી. તેમજ અક્રમથી પણ ક્રિયા કરી શકતી નથી. ક્રમથી કરવાનું માનવામાં
.
सू० ३४
For Private And Personal Use Only