________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७६
सूत्रकृताङ्गसूत्रे समेत्य-सम्पज्ञाता मनुष्यजन्मायदेशादिकम्, चतुर्गतिकोऽयं संसाररूप एतस्य च कारणं मिथ्यात्वादिकम्, अशेषकर्मक्षयो मोक्षः, सत्कारणाति सम्यग्ज्ञानदर्शनचरित्राणि चेत्तत्सर्वं स्वत एव झाला 'अदुवा नि' अबदाऽपि, गुर्शदि. सकाशाव 'सोच्चा' श्रुत्वा 'धम्म' घर्ष-श्रुाचारित्रलक्षणम् 'पपाण' गजानाम्स्थावरजंगलादीनाम् 'हिययं हितकम्-रक्षका 'मासेन्जा' भाषेत सर्वजीशक्षण परकं श्रुत चारित्रलक्षणम् हितकरं धर्म-अभिभाषेत, 'सणियाणप्पओगा' सनिदानप्रयोगाः, निदानेन-सत्कार सम्मानायाशंपनेन सह वर्तन्ते इति सचिदानाः, प्रकर्षे युज्यन्ते इति प्रयोगाः व्यापाराः, धर्मकथा प्रबन्धा वा 'जे ये 'गरहिया' गर्हिताः-निन्दिताः-मिथ्यात्वादिकाः कर्मबन्ध जनकाः 'ताणि' तान् सनि चारित्रविन भूतान् 'सुधीरथम्मा' सुधीरधर्माणो महर्षयो न से यन्ते, एते. पासावरण नैव कुर्वन्तीति । स्वत एक धर्मान ज्ञाता परस्माद्वा श्रुता, प्रजाभ्यो संसार चार गति वाला है । मिथ्यात्व आदि संसार के कारण हैं । भव पन्धनों को नष्ट करने वाला रामस्त कर्मों का क्षय होना मोक्ष है। सम्यग्ज्ञान दर्शन और चारित्र तप मोक्ष के कारण हैं, इत्यादि परोप देश के विना स्वयं ही जान कर अथवा गुरुपरम्परा से दूसरों से सुन कर धाबर और बस जीवों के लिए हितकारी श्रुतचारित्र धर्म का उपदेश करे । सत्कार सन्मान आदि की अभिलाषा से युक्त योगों का या धर्मकथा रूप प्रबन्धों का जो मिथ्यात्व आदि कर्मबन्ध जनक होते हैं। चारित्र में बन्धक होते हैं, उनका धर्म में दृढ़ महर्षिजन सेवन नहीं करते। __आशय यह है कि धर्म को स्वयं ही जान कर अथवा दूसरों से सुन कर जीवों का हित करने वाले धर्म का उपदेश करना चाहिए। આ સંસાર ચાર ગતિવાળે છે. મિથ્યાત્વ વિગેરે સંસારના કારણ છે ભવબંધનેને નષ્ટ કરવાવાળા સઘળા કર્મોને ક્ષય છે તે મોક્ષ છે. સમ્યકજ્ઞાન સમ્ય દર્શન અને ચારિત્ર સમકૃ તપ એ મેક્ષના કારણ રૂપ છે. વિગેરે પરપદેશ વિના સ્વયં જાણીને અથવા ગુરૂપરંપરાથી બીજાઓની પાસેથી સાંભળીને સ્થાવર અને ત્રસ જીવેને માટે હિત કરનાર શ્રત ચારિત્ર ધર્મને ઉપદેશ કરે. સત્કાર સન્માન વિગેરેની અભિલાષાથી યુક્ત યોગોને અથવા ધર્મકથા રૂપ પ્રબંધને કે જે મિથ્યાત્વ વિગેરે કર્મબંધ જનક હેય છે. ચારિત્રમાં બન્યક થાય છે. તેનું ધર્મમાં દઢ એવા મુનિજન સેવન કરતા નથી.
કહેવાનો આશય એ છે કે –ધમને સ્વયં જાણીને અથવા બીજાઓ પાસેથી સાંભળીને જનું હિત કરવાવાળા ધર્મને ઉપદેશ કરે જોઈએ.
For Private And Personal Use Only