________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसचे - यदि ते कथयेयुः भोः ? भवता एतादृशमसदाचरणं न विधेयम् , एतादृशं सदीयं वाक्यं श्रुत्वा तहा करिरसंति' तथा करिष्यामि यथाऽऽह भवान् इति-एवंविधवचनेन 'पडिसुणेज्जा' प्रतिशणुयात् मध्यस्थभावमुद्रामवलम्ब्य तत् कथितमनुतिष्ठेत् । मिथ्यादुष्कृतं दत्वा तवावरणात् निशर्तेन । अत्र ममैव 'खु' खलु विश्चयेन 'सेयं श्रेषः, एतेषां झ्याइ खलु क्वचिदपि 'पमाय' प्रमादम् ‘ण कुन्जा' नैव कुर्यात्-असदाचरणं न निदध्या किन्तु सदाचारे मनोनिदध्यादिति । पूर्वोक्तप्रकारेण शिक्षितः साधुः शिक्षादानुरुपरि क्रोधं न कुर्यात् । तथा न तं पीडयेत् किन्तु-इतः परं भूयोऽहं नैवं करिष्यामि, साधु प्रतिबोधितोऽस्मीति प्रतिज्ञा कुर्यात् । तथा प्रमादं परित्यज्य साधुना सदाचारे मति विधेया, इति भावः ॥९। - यदि वे कहें कि आपको ऐसा अनुचित आचरण नहीं करना चाहिए तो उनका यह कथन सुनकर साधु कहे 'अच्छा आप जैसा कहते हैं. वैसा ही करूंगा।' इस प्रकार उसके कथन को मध्यस्थ भाव से अंगीकार करके वैसा ही करे और मियादुष्कृत देकर असत् आचरण से निवृत्त हो जाय। तथा ऐसा विचार करे कि मेरा ही कल्याण है। उनके भय से भी प्रमाद न करे और सदाचरण में दिल लगावे ।
आशय यह है कि पूर्वोक्त प्रकार से कोई साधु को हितशिक्षा दे तो साधु शिक्षा देनेवाले पर क्रोध न करे दण्डा आदि से या कटुक वचन से प्रहार न करे, परन्तु ऐसा कहे कि अब मेरा ऐसा नहीं करने का भाव है, आपने मुझे अच्छी हितशिक्षा दी हैं । प्रमाद का परित्याग करके सदाचरण में बुद्धि को स्थापित करे ॥९॥
જે તેઓ એમ કહે કે–આપે અગ્ય આચરણ કરવું ન જોઈએ તે તેમનું એ કથન સાંભળીને સાધુએ કહેવું કે “ઠીક છે, આપ જેમ કહે છે, એજ પ્રમાણે કરવાને ભાવ રાખું છું. આ પ્રમાણે તેના કથનને મધ્યસ્થ ભાવથી સ્વીકાર કરીને તેમજ કરે. અને મિથ્યાદુકૃત દઈને અસદ્ આચરણથી નિવૃત્ત થઈ જવું. તથા એ વિચાર કરે કે- આમ કરવાથી તે મારૂં જ કલ્યાણ છે, તેના ભયથી પણ પ્રમાદ ન કરે. અને સદાચરણમાં મન લગાવે.
કહેવાનો આશય એ છે કે–પૂત પ્રકારથી જે કઈ સાધુને હિત કર શિખામણ દે તે સાધુએ શિખામણ આપનારા ઉપર ક્રોધ કરે નહીં તેને દંડ વિગેરેથી અથવા કડવા વેણથી પ્રહાર ન કરે. પરંતુ એવું કહેવું કેહવે તેમ ન કરવાને મારો ભાવ છે. આપે મને સારી હિતકર શિખામણ આપી છે. આ રીતે પ્રમાદને ત્યાગ કરીને સદાચરણમાં બુદ્ધિને સ્થાપિત કરે છે
For Private And Personal Use Only