________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् साधारणानाम् हिय हित-श्रेगः समातोपरहितं मनोऽभिलषितस्थानमापकम् 'मग' मार्गम् 'अणुमासंति' अशा जति प्रतिवादयन्ति तादृशोपदेशेन तस्य हितमेव भवति, अभिलपितस्थानमाया । परमेव तेणा वि' तेनापि साधुना इत्थमेव विचारणीयम्-'मञ्झं मह्यम् 'इणमेव सेयं' इदमेव श्रेयः-कल्याणकारि 'जं में यन्मे 'बुह।' इमे बुधाः-हितविनाकार बालद्धमिथ्यादृष्टिगृहस्थघटदासी प्रभृतयः 'समणुसासंति' सम्यक शिक्षयन्ति, एतेषां शिक्षयाऽस्माकमेव हितं भविव्यतीति विचार्य साधुभिः कथः पि क्रोधो न इरणीयः। ___ यथा वने भ्रष्टमार्गः कश्चित् कस्यचिदन्यस्योपदेशेन तदुपदिष्टमेव मार्गमाश्रयन् मनोऽभिलषितस्थानमाप्नोति तथैवाऽमाकमपि पथभ्रष्टानां बुधोपदेशेन हितमेव सेत्स्यनीति परिभाव्य साधुना क्रोषो न विधेयः ॥१०॥ अमूढ पुरुष हितकारी, समस्त दोषों से रहित एवं अभीष्ट स्थान पर पहुंचा देनेवाले मार्ग का निर्देश करते हैं तो उस मूढ पुरुष का हित ही होता है । वह अपनी मंजिल पर पहुंच जाता है । साधु को भी ऐसा ही सोचना चाहिए, मुझे जो बालक मिथ्यादृष्टि, गृहस्थ या घटदासी आदि शिक्षा दे रहे हैं, यही मेरे लिए श्रेयस्कर है, इनकी शिक्षा से मेरा ही कल्याण होगा। इस प्रकार विचार करके उनके उपर क्रोध नहीं करना चाहिए। ____ आशय यह है कि जैसे मार्ग भूले हुए पुरुष किसी दूसरे के उपदेश से सही राह पर आ जाता है, और अपनी मंजिल को पा लेता है जिसे पा लेना उस मार्ग पर चले विना असंभव सा था। इसी प्रकार वृद्ध जनों के उपदेश से मेरा हित ही होगा। ऐसा विचार करके ऊन मार्गदर्शकों के ऊपर क्रोध न करे ॥१०॥ પુરૂષ, હિતકર સઘળા દે.જેથી રહિત અને ગ્ય સ્થાને પહોંચાડનાર માગ બતાવે, તે તેથી તે મૂઢ પુરૂષનુ હિતજ થાય છે, તે પિતાના ઈચ્છિત સ્થાન પર પહોંચી જાય છે, સાધુએ પણ એમ જ વિચારવું જોઈએ કેમને આ બાલક મિથ્યાષ્ટિ ગૃહરથ અથવા ઘર દાસી–પાણી ભરવા વાળી દાસી વિગેરે સારી શિખામણ આપે છે. આજ મારે માટે શ્રેયસ્કર છે. આમની શિક્ષાથી મારૂં જ કલ્યાણ થશે. આ પ્રમાણે વિચાર કરીને કોધ કર ન જોઈએ.
કહેવાને આશય એ છે કે–જેમ માર્ગ ભૂલેલો પુરૂષ કેઈ બીજાના ઉપદેશથી ચોગ્ય માર્ગ પર આવી જાય છે. અને પિતાની મંજીલે પહોંચી જાય છે. જે મેળવવા તે માર્ગ પર ચાલયા વિના અસંભવ જેવું છે. એજ પ્રમાણે વૃદ્ધજનના ઉપદેશથી મારું કલ્યાણ જ થશે. એ વિચાર કરીને ફોધ ન કર. ૧ળા
For Private And Personal Use Only