________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम्
टीका-'डहरेण' दहरेण-स्वापेक्षया या कनिष्ठेन वालेन 'वुड्रेण' वृद्धनवयोधिकेन तथा-'राइणिएणा वि' रात्नि केरत्नाधिकेनापि पर्यायज्येष्ठेन 'समन्वएण' समव्रतेन-समानदीक्षापर्यावेग समानश्रुतेन वा, 'भवद्विधानामिदम् ईदृप्रमादाचरणमयुक्त' मित्येवम् 'अणुसासिए उ' अनुशासितस्तु प्रमादस्खलितचरणं प्रेरितः सन् 'सम्मंतयं सम्यक्तया 'निओ' स्थिरत:-स्थैर्येण 'णामिगच्छे' नाभिगच्छेत्-सम्यकतया स्थैर्येण न स्वीकरोति । तदा सः 'णिज्जंतए वा वि' नीयमानो वाऽपि मोक्षमार्ग पति प्रेर्यमाणोऽपि तदकरणतया 'अपारए से! अपारग एव स भवति संसारसागरातिक्रमणे समर्थों न भवतीति। यदि कदाचित् प्रमादात् कचित् स्खलनं भवेत् सदा तत्र बालसाधुना वृद्धसाधुना दीक्षापर्यायाधिकेन समेन वा प्रमादपरिमार्जनाय सहसोपदिष्टः तदुपदेशं न परिपालयति तदा स साधुः संसारसागरपारगमने समर्थो न भवतीति भावः ॥७॥ ___टीकार्थ-अपने से छोटी उम्र वाले के द्वारा, वयो वृद्ध के द्वारा रत्नाधिक अर्थात् दीक्षापर्याय में वृद्ध के द्वारा, वय दीक्षापर्याय या श्रुत में घराघरी वाले के द्वारा 'आप जैले को इस प्रकार का प्रमादा. चरण करना उचित नहीं है, इस प्रकार से प्रमादाचरण के लिए अनुशासित होने पर जो सम्यक् प्रकार से स्थिरता के साथ स्वीकार नहीं करता है, वह संसार के प्रवाह में यहता ही है। वह संसारसागर के पार पहुंचने में समर्थ नहीं होता। ___ तात्पर्य यह है कि कदाचित् प्रमाद के कारण स्खलन हो जाय
और दूसरा कोई छोटा बड़ा या समवयस्य साधु प्रमाद का परिमार्जन करने के लिए उपदेश दे तो जो साधु उसका पालन नहीं करता,
ટકાથ–-પિતાનાથી નાની ઉંમરવાળા દ્વારા અથવા વયેવૃદ્ધ દ્વારા રત્નાધિક અર્થાત દીક્ષા પર્યાયમાં વૃદ્ધ એવાથી અથવા વય દીક્ષા પર્યાય અથવા કૃતમાં બરાબર-સરખા એવા દ્વારા “તમારા જેવાને આવી રીતનું પ્રમાદનું આચરણ કરવું એગ્ય નથી આવી રીતે દિન આચરના સંબંધમાં અનુ. શાસિત થવા છતાં પણ જે સારી રીતે સ્થિ તાન સાથે તેને સ્વીકાર કરતા નથી. તે સંસારના પ્રમાદમાં જ વહેતું રહે છે. તે સંસારસાગરની પાર પહોંચી શકતું નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે--કદાચ નાદને કારણે ખલન થઈ જાય અને બીજા કોઈ નાના, મેટા કે સરખી ઉમરના સાધુ પ્રમાદનું પરિમાર્જન -નિવારણ કરવા માટે ઉપદેશ આપે તે જે સાધુ તેનું પાલન કરતા નથી.
For Private And Personal Use Only