________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३८२
सूत्रकेरगिसूत्रे टीका--'धीरे धीरः अक्षोभ्यः परिनिष्ठितबुद्धिः साधु:-उपदेशे प्रवृत्तः धर्मका श्रोतुः पुरुषस्याऽनुमानादिपमाणेन (कम्म) कर्म कीदृशं तस्याऽनुष्ठानम् मतं वा तथा श्रोतुः 'छंद' छन्दम्-कस्य मतस्याऽयमनुयायीत्याद्यमिपायम् 'विगिच' विवेचयेत्-सम्यग्जानी गाव, ज्ञात्वा च धर्मकथां कुर्यात्, यथाऽनुष्ठितेन श्रोतुमनसि न भवेत्-क्षोभा, भवेच्च पदार्थावगमः, तथोपदेष्टव्यः, यथा श्रोतु। 'सवो' सर्वतः-सर्वप्रकारेण 'आयभावं' अनादिभवाभ्यस्तम् मिथ्यात्वादिकम् 'विणइन' विनयेत्-विशेषतो निवारयेत् 'भयावहेहि' भयावहै।-भयोत्पादकैः 'रूवेहि रूपैः-चक्षुरादिमनोहरैः रूपादिविषयः 'लुप्पंति' दुप्यन्ते-चारित्रधर्मात गिरा देता है। इसलिए विद्वान् साधु देशकाल की स्थिति के अनुसार श्रोता का अभिप्राय जान कर उस स्थावर सभी प्राणियों का हितकारी उपदेश करे ॥२१॥
टीकार्थ-जिसकी बुद्धि परिपक्व है ऐसा साधु जब उपदेश देने में प्रवृत्त हो तो सुनने वाले पुरुष के विषय में .अनुमान आदि के द्वारा यह जान ले कि यह क्या करता है, इसका मत क्या है? यह किस मत का अनुयायी है ? इत्यादि बातों को सम्यक प्रकार से समझ कर धर्मकथा करें। जिससे श्रोता के मन में क्षोभ न हो परन्तु उसको वस्तुतत्व का ज्ञान हो जाय ऐसा उपदेश करना चाहिए। ऐसे उपदेश के द्वारा ही श्रोता के अनादि भवों में अभ्यस्त मिथ्यात्व आदि को हटाना चाहिए। यह समझना चाहिए कि नेत्रों को मनोहर प्रतीत ધર્મથી નીચે પાડી દે છે. તેથી વિદ્વાન્ સાધુએ દેશકાળની પરિસ્થિતિ અનુસારા શ્રોતાઓના અભિપ્રાયને જાણીને ત્રસ અને સ્થાવર એવા બધાજ પ્રાણિને હિતકારક ધર્મને ઉપદેશ કરે મારા
ટકાથે--જેની બુદ્ધિ પરિપકવ છે, એ સાધુ જ્યારે ઉપદેશ આપવામાં પ્રવૃત્ત થાય તે સાંભળવાવાળા શ્રોતાઓના સંબંધમાં અનુમાન વિગેરે દ્વારા એ જાણી લેવું જોઈએ કે-આ શું કરે છે? આમનો મત શું છે? આ કયા મતને અનુસરનારા છે ? વિગેરે બાબતેને સારી રીતે સમજીને ધર્મ કથા કરે, કે જેથી શ્રોતાઓના મનમાં ક્ષે.ભ ઉત્પન્ન ન થાય. પરંતુ તેઓને વસ્તુતત્વનું જ્ઞાન થાય. એવો ઉપદેશ કરે જોઈએ. એવા ઉપદેશ દ્વાજ શ્રોતાને અનાદિ ભવોથી અભ્યસ્ત મિથ્યાત્વ વિગેરને હટાવવા જોઈએ. એ સમજવું જોઈએ કે-આંખને સુંદર જણાતા રૂપ, વિગેરે વિષયના કારણે જે
For Private And Personal Use Only