________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३६
सूत्रकृताङ्गसूत्रे अथवा उपायकारी-बोपदेशपवर्तकः । तथा 'य' च पुनः 'हरीमणे' हीमनाःहीर्लज्जा संयमः-मूलोत्तगुणभेदभिन्नसंयमो वा तत्र मनो यस्य अस्ती हीमनाः । अथवा अनाचार कुर्वन् आचार्यादिभ्यो गुरुजनेभ्यो लज्जते यः स हीमनाः । तथा-'एगंतदिट्ठी' एकान्तदृष्टिः, एकान्तेन तत्त्वेषु जीवाऽ नीवादिषु मोक्षे वा रष्टि नि विद्यते यस्यासौ एकान्तदृष्टिः जिनेन्द्रमार्गे एकान्तेन श्रद्धालु एतादृशः सत एव । 'आइरूवे' असामियो भवति, न विद्यते माया यस्याऽसौ अमायी तस्य रूपं यस्योऽसौ अमायिरूपः-सर्वथा छळ रहितः स भवतीति न गुदीन् कपट भावेन सेवते न वाऽन्येन कपटव्यवहारं कारयति कुर्वन्तं नानुमोदते । यः क्रोधं करोति, तथा अन्याय्यभाषामियो भवति, स कथमपि मध्य. स्यभावं न प्राप्नोतीत्यतः साधुः सर्वथैवाऽऽचार्यादीनामनुज्ञा संपादयेत् । तथा है अथवा जो सूत्रों के उपदेश का प्रवर्तक होता है, जो मूलगुण और उत्तरगुण रूप संयम में मन लगाता है अथवा अनाचार करते आचार्य
आदि गुरु जनों से लज्जित होता है, जो एकान्तदृष्टि होता है अर्थात् जिसे एकान्ततः जीव अजीव आदि तत्त्वों का या मोक्ष का ज्ञान होला हैं अर्थात् जो जिनेन्द्र के मार्ग में एकान्त श्रद्धावान होता है। तथा जो माया से रहित होता है, ऐसा पुरुष गुरु आदि की सेवा करता है, स्वयं कपटव्यवहार नहीं करता, दूसरे से कपटव्यवहार नहीं करवाता और न कपटव्यवहार करने वाले का अनुमोदन करता है।
तात्पर्य यह है कि जो क्रोध करता है, अन्याप युक्त भाषा बोलता है, वह किसी भी प्रकार मध्यस्थ भाव को प्राप्त नहीं करता है। આજ્ઞાને અમલ કરતે હોય અથવા જે સૂત્રોના અર્થને પ્રવર્તક હોય છે, જે મૂળ ગુણ અને ઉત્તર ગુણ રૂપ સંયમમાં મનને લગાડે છે. અથવા અનાચાર કરતાં, આચાર્ય વિગેરે ગુરૂજને પાસે લજજીત થાય છે, જે એકાન્ત દષ્ટિ હોય છે, અર્થાત્ જેને એકાન્તતઃ જીવ અજીવ વિગેરે તનું અથવા મોક્ષનું જ્ઞાન હોય છે. અર્થાત્ જે જીનેન્દ્રના માર્ગમાં એકાન્ત શ્રદ્ધા વાળ હોય છે, તથા જે માયાથી રહિત હોય છે, એ પુરૂષ ગુરૂ વિગેરેની સેવા કરે છે, અને પોતે કપટ યુક્ત વ્યવહાર કરતા નથી, તથા બીજા પાસે કપટ વ્યવહાર કરાવતું નથી, તથા કપટ વ્યવહાર કરવાવાળાને અનુમોદન પણ આપતા નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે–જે ક્રોધ કરે છે, તથા અન્યાય યુક્ત વચને બેલે છે, તે કોઈ પણ પ્રકારે મધ્યસ્થ ભાવને પ્રાપ્ત કરી શકો
For Private And Personal Use Only