________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १३ याथातथ्य स्वरूपनिरूपणम् ३६१ भवति, परमार्थसमुद्रस्योपरि एव प्ळवते । क एवं भूत स्तत्राह-'जे' यः परमार्थमविदित्वा सर्वविशिष्टमात्मानं मन्यमानः स्वप्रज्ञ या 'भिक्खू' भिक्षुः- साधुः 'पन्न' पज्ञावान् 'विउकासेज्ना' व्युतत्-अभिमान कुर्यात्, स समाधि प्राप्तो न भवति, 'अहवा वि' अथवाऽपि 'जे' यः स्वल्पान्तरायो लब्धि. मान् स्वार्थ व सर्वसाधारणशय्या संस्तारकाद्युपकरणादिकमुत्पातितुं समर्थों भवति स हीनप्रकृतितया 'लाभमयावलित्ते' लाभगदावलिप्ता-लाभमदान्वितः 'अन्नं जणं' अन्यम्-अलब्धिमन्तं जनं साध्वन्तरम् 'बालपन्ने' बालपज्ञो मूर्ख। 'खिपति-निन्दति-अपमानयति च वक्ति च अहमेतादृशः सर्वसाधारणशय्या. संस्तारकाधुपकरणोत्पादकोऽस्मि, अन्यस्तु-श्वानादिवत् धावमानः स्वोदरपूर्तिमात्रमपि न करोति । एतादृशः परामिभकारी गर्विष्ठो भिक्षुः समाधिपासो न भवतीति ॥१४॥ तप रूप अथवा धर्मध्यान रूप समाधि (मोक्षमार्ग) को प्राप्त नहीं कर पाता है। वह परमार्थ रूपी समुद्र की सतह पर ही तैरता रहता है। तथा जो साधु स्वल्प अन्तराय वाला था लब्धि वाला होने के कारण अपने लिए और दूसरे साधुओं के लिए शरया, संस्तारक आदि या उपकरण आदि प्राप्त करने में सामर्थ्यवान हो और हीन प्रकृतिवाला होने से लाभमद से युक्त होकर दूसरे साधु की निन्दा करता है
और कहता है-मैं सर्व साधारण के लिए शय्या संस्तारक आदि तथा उपकरण आदि प्राप्त करके ले आता हूं दूसरे तो श्वान के जैसाइपर उधर भटकते हुए अपना पेट भी नहीं भर सकते । इस प्रकार दूसरे का पराभव करनेवाला अभिमानी साधु समाधि को प्राप्त नहीं कर सकता ॥१४॥ વારિત્ર, તપ રૂપ અથવા ધર્મધ્યાન રૂપ સમાધિ (મોક્ષમાર્ગ) પ્રાપ્ત કરી શક્ત નથી. તે પરમાર્થ રૂપી સમુદ્રની સપાટિ પરજ તરતો રહે છે. તથા જે સાધુ શેડા અંતરાય વાળે અથવા લબ્ધિવાળો હોવાને કારણે પિતાને માટે અને બીજા સાધુઓ માટે શય્યા સંસ્મારક વિગેરે અથવા ઉપકા વિગેરે પ્રાપ્ત કરવામાં સામર્થ્યવાન હોય, અને હીન પ્રકૃતિવાળા હોવાથી લાભ મદથી યુક્ત થઈને બીજા સાધુની નિંદા કરે છે, અને કહે છે, કે હું સર્વ સાધારણને માટે શય્યા સંસ્તારક વિગેરે તથા ઉપકરણ વિગેરે પ્રાપ્ત કરીને લઈ આવું છું બીજાઓ તે કુતરાઓની જેમ આમ તેમ ભટકીને પિતાનું પેટ પણ ભરી શકતા નથી. આ રીતે બીજાઓને તિરસ્કાર કરવાવળે અભિમાની સાધુ સમાધિને પ્રાપ્ત કરી શકતા નથી. ૧
सू० ६
For Private And Personal Use Only