________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संमयार्थबोधिनी टीका प्र.श्रु. अ. १३ याथातथ्यस्वरूपनिरूपणम् ३५६ कुर्वाणः 'पुणो पुणो' पुनः पुनः संसारे 'विपरियासं' विषर्यासम् जन्मजरामरणशोकादिकम् 'उवेई' उपैति-पाप्नोति यद्यपि संसारादुत्तरितु वान्छति किन्तु तत्रैव मज्जतीति ।
या सर्वथा सर्वार्थ रहितो भिक्षामात्रेगोदरं पूरयति, सः यदि मद करीति, पूजाकामी वा भवति, तदा तस्य भिक्षाटनं नोविकासाधनं भवति, स चैवविधा सन् संसाराटवीमेवाटतीति भावार्थः ॥१२॥ मूळम्-जे भासवं भिक्खू सुसाहुवाई,
पडिहाणवं होई विसारए य। आगाढपण्णे सुविभावियप्पा,
अन्नं जैणं पैन्नया परिहवेजा॥१३॥ छाया-यो भाषावान् भिक्षुः सुसाधुगदी, प्रतिभानवान् भवति विशारदश्च ।
आगाढपज्ञाः सुविभावितात्मा, ऽन्यं जनं प्रज्ञया परिभवेत् ॥१३॥ गुणों से भी उसकी आत्मा का कल्याण नहीं हो सकता। ऐसा पुरुष संसार में वारंवार जन्म जरा मरण शोक आदि को प्राप्त होता है। वह यद्यपि संसार से तिरना चाहता है। किन्तु उक्त दोषों के कारण उसमें डूबता है।
आशय यह है कि जो जगत् के समस्त पदार्थों का परित्याग कर चुका है और भिक्षा के द्वारा उदरपूर्ति करता है । वह भी यदि मद करता है या प्रशंसा का इच्छुक होता है। तो उसका भिक्षाटन करना जीविका का साधन ही है। वह पुरुष संसार अटवी में ही भटकता रहता है ॥१२॥
આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. એ પુરૂષ સંસારમાં વારંવાર જન્મ, જરા, મરણ અને શોક વિગેરે પ્રાપ્ત કરે છે, જો કે તે સંસાર સાગરથી તરવાની ઈચ્છા કરે છે, પરંતુ ઉપર કહેલા દેને કારણે તેમાં ડૂબે છે.
કહેવાને આશય એ છે કે—જેઓ જગના સઘળા પદાર્થોને પરિત્યાગ કરી ચૂક્યા છે, અને ભિક્ષા દ્વારા પિતાના ઉદરની પૂર્તિ કરે છે. તે પણ જે મદ-અભિમાન કરે, અથવા પ્રશંસાની ઈરછા કરે તે તેનું ભિક્ષાટન કરવું એ કેવળ આજીવિકાના સાધન પુરતું જ છે, તે પુરૂષ સંસાર રૂપી અટવી જંગલમાં જ ભટકો રહે છે. ૧૨
For Private And Personal Use Only