________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
गुर्वादिकं शुश्रूषते तत्कथितं शृणोति गृह्णाति
करोतीति भावः ।
अथवा — गुरुशुश्रूषादिना सम्यग् ज्ञानावगमः, ततः सम्यगनुष्ठानम्, ततः कर्मक्षयलक्षगो मोक्षः इत्येवमादिगुणानामभाजनं भवतीत्यत एवोक्तम्'बहूगुणाणं अद्वाणिया होति' बहुगुणानामस्थानिका भवन्तीति पुनः किं भूता एवं भवन्ति, तत्राद- जे' ये केचित् 'णाणसंकाइ' ज्ञानशङ्कया, स्वाग्रहेण ज्ञाने श्रज्ञाने शक् ति ज्ञानशङ्का, तया 'सुसं' मृषावादम् 'वदेज्जा' वदेयुः - जिनेश्वरमतिपादितागमे ये शङ्कां कुर्वन्ति, 'अथमागमः सर्वज्ञपणीत एव न भवति, प्रकारा न्तरेण वाsस्याऽर्थो भवेद' इत्यादि । अथवा - ज्ञानशङ्का स्वपाण्डित्याऽभिमानेन मृवावादं वदेयुः यथाऽहं ब्रवीमि तथैव सर्वं सम्यक्, नान्यथेत्यादि । सर्वकरना, गृहीत अर्थ का चिन्तन करना, अपेोह करना अर्थात् व्यतिरेकी धर्मों का निवारण करना, और सद्धर्म को धारण करना और फिर तदनुसार अनुष्ठान करना ।
सूत्रकृताङ्गसूत्रे
तदर्थानुष्ठानं
गुरु की शुश्रूषा (सेवा) करने से सम्यग्ज्ञान की प्राप्ति होती है, तत्पश्चात् सम्यक् अनुष्ठान होता है और फिर कर्मक्षय रूप मोक्ष प्राप्त होता है ।
जो तीर्थंकर की परम्परा के विरुद्ध प्ररूपणा करता है, वह सम्प गुणों से रहित होता है। इसके सिवाय जो श्रुतज्ञान में शंका करके मृषावाद करता है जैसे यह आगम सर्वज्ञपणीत है अथवा नहीं ? इसका अर्थ ऐसा है या वैसा ? अथवा अपने पाण्डित्य के अभिमान से जो मिथ्या भाषण करता है - जो मैं कहता हूँ वही सब ठीक है, अन्यथा नहीं, इत्यादि ।
અર્થાંનુ ચિંતન કરવું. અપેાહ કરવું. અર્થાત્ વ્યતિરેકવાળા ધર્મોનું નિવારણ કરવુ. સમ્યગ્ ધને ધારણ કરવું. અને પાછા તે પ્રમાણે અનુષ્ઠાન કરવું, ગુરૂની શુશ્રુષા (સેવા) કરવાથી સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તે પછી સમ્યક્ અનુષ્ઠાન થાય છે અને તે પછી કમ ક્ષય રૂપ મેક્ષ પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only
જે તીર્થંકરની પરમ્પરાથી વિરૂદ્ધ પ્રરૂપણા કરે છે, તે સમ્યક્ ગુણેથી રહિત થાય છે, આના શિવાય શ્રુતજ્ઞાનમાં શંકા કરીને જે મૃષાવાદ કરે છે. જેમકે- આગમ સન પ્રણીત છે કે નથી ? આના અધ આ પ્રમાણે થાય છે ? કે નથી થતે ? અથવા પેાતાના પાંડિત્ય-પ`ડિતપણાના અભિમાનથી જે મિથ્યા ભાષણ કરે છે, અર્થાત્ તેઓ કહે છે કે હું જે કહું છું. એજ કથન ઠીક છે, અન્યથા નથી વિગેરે