________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समार्थबोधिनी टीका प्र. थु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम्
२९१
टीका - अपि च 'जं' ये संसारसागरम् 'सलिलं ओहूं' स्वयम्भूरमण सकि लौघवत् 'अपारगं' आपारकम् - अनुल्लंघ्यम् 'आहु' आहुः कथयन्ति तीर्थकर गणधरादयः, यथा स्वयम्भूरमणो न केचनचिज्जलवरेण स्थलचरेण वा कङ्कयितुं शक्यस्तथा-ज्ञानदर्शनादिरहितेन नरेणायमपि संसार: संतरितुमशक्य एवेति दर्शयति एवम् 'भवगणं' भवगहनम् - भवचनं चतुरशीतिलक्षयोनि प्रमाणकं संख्ये वाऽसंख्येयानन्वस्थितिक्रम् 'दुमोक्खं' दुर्मोक्षम् - दुःखेन मोचयितुं शक्यम् ' जाणाहि' जानीहि यतः 'सि' यस्मिन् संसारे ये जनाः 'विसयंगणा हिं' विषयाङ्गनाभिः विषयाः शब्दादयस्तैः अङ्गनाभिः स्त्रीभिश्व 'विसन्ना' विषण्णाःवशीकृताः । विषयाङ्गनासु आसक्ता वा सन्ति ते 'दुहओ' द्विविधमपि 'लोयं' लोकम् - स्थावरजङ्गमात्मकम् आकाशपृथिव्यात्मकं वा यद्वा द्विघापीति-लिङ्ग
टीकार्थ - तीर्थंकरों एवं गणधरोंने इस संसार को स्वयंभूरमण समुद्र के समान अपार - दुस्तर कहा है । जैसे विशालतम स्वयंभूरमण समुद्र को कोई जलचर या स्थलचर प्राणी पार करने में समर्थ नहीं है उसी प्रकार ज्ञान दर्शन आदि से रहित कोई भी मनुष्य इस संसार को पार करने में समर्थ नहीं है । यह भव-वन चौरासी लाख जीवयोनियों से युक्त और संख्यात, असंख्यात तथा अनन्त स्थितिवाला है। इसे दुर्मोक्ष जानो - इससे छुटकारा पाना कठिन है। इस संसार में शब्दादि विषयों एवं स्त्रियों में आसक्त अथवा इनके वशीभूत हुए प्राणी दोनों प्रकार के लोक में अर्थात् स्थावर-जंगम या पृथ्वीवरआकोशचर रूप जगत् में परिभ्रमण करते हैं। अथवा दो कारणों से लोक में भ्रमण करते हैं-वेषमात्र की दीक्षा और अविरति से या राग
ટીકા તીર્થંકરા અને ગણધરોએ આ સ'સારને સ્વયંભૂરમણ સમુદ્રની સરખા અપાર–દુસ્તર કહેલ છે. જેમ વિશાળ એવા સ્વયંભૂરમણ સમુદ્રને કાંઇ જલચર અથવા સ્થલચર પ્રાણી પાર કરવામાં સમ થતા નથી, એજ પ્રમાણે જ્ઞાન દૃન વિગેરેથી રહિત કાઇ પણ મનુષ્ય આ સસારને પાર કરવામાં રસમ નથી. આ ભવ-વન ચાર્યાશી લાખ જીવ નિચેાથી યુક્ત અને સખ્યાત અસ`ખ્યાત તથા અનંત સ્થિતિવાળા છે, તેને દુર્માક્ષ-ન છુટી શકાય તેવા સમજો. આમાંથી છુટા થવું કઠણ છે. આ જગતમાં શબ્દાકિ વિષયો અને સિયામાં આસક્ત અથવા તેને વશ થયેલા પ્રાણી અને પ્રકારના લાકમાં અર્થાત્ સ્થાવર જંગમ અથવા પૃથ્વીચર-આકાશ ચર રૂપ જગતમાં પરિભ્રમણ કરતા રહે છે. અથવા વેષમાત્રની દીક્ષા અને અવિરતિથી અથવા શગ અને દ્વેષથી આવા બે પ્રકારના કારણેાથી લાકમાં ભ્રમણ કરતા રહે છે.
For Private And Personal Use Only