________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. अ. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् ३०९ मुखं वा 'च' च तथा 'निज्जर' निर्जरां तपोजन्यकर्मक्षपणरूपाम् 'जाणइ' जानाति 'सो' स एव 'किरियवायं' क्रियावादम् 'मासिउ' भाषितुम् 'अरिहइ' अर्हति-योग्यो भवतीति ॥२१॥ युग्मम् ।। ____टीकार्थ-जो ज्ञानी पुरुष यह जानता है कि यह आत्मा सतत गमन आगमन करता रहता है, शरीर से भिन्न है, सुख दुःख का आधार है और परलोकगामी है, जो पंचास्तिकायमय अथवा चौदहराजू परिमाण वाले लोक को जानता है, 'च' शब्द से केवल आकाशमय अलोक को भी जानता है, जो यह जानता है कि जीव यहां से मरकर परलोक में जाता है और परलोकसे आकर इस भव में जन्म लेता है अर्थात् जो जीव के पुनर्जन्म को जानता है, अथवा जो अना. गति को अर्थात् मोक्ष में गए हुए जीव के पुनरागमन के अभाव को जानता है, तथा जो द्रव्यार्थिक नय की अपेक्षा से समस्त वस्तुओं की नित्यता को तथा पर्यायार्थिक नय की अपेक्षा से अनित्यतो को जानता है, या शाश्वत अर्थात् मोक्ष और अशाश्वत अर्थात् संसार को जानता है, तथा जो जीवों की अपने अपने कर्म के अनुसार होने वाली उत्पत्ति को, आयु के क्षय रूप मरण को अथवा बालमरण और पंडितमरण को जानता है, तथा जो जीवों के देव और नारक रूप में होने वाले उत्पात को जानता है, वही क्रियावाद का उपदेश देने योग्य होता है ।२०।
ટીકાર્યું–જે જ્ઞાની પુરૂષ એ જાણે છે કે આ આત્મ સતત ગમન અને આગમન કરતે રહે છે. તે શરીરથી ભિન્ન છે. સુખ દુઃખને આધાર છે. અને પરલોકમાં જવાવાળે છે, જે પંચાસ્તિકાય મય અથવા ચૌદ રાજ પરિમાણવાળા લેકને જાણે છે. “ચ” શબ્દથી કેવળ આકાશમય આલોકને પણ જાણે છે. જે એ જાણે છે કે જીવ અહીથી મરીને પરલેકમાં જાય છે અને પરલેકથી આવીને આ ભવમાં જન્મ લે છે અથવા જે જીવના પુનર્જન્મને જાણે છે, અથવા અનાગતિને અર્થાત મેક્ષમાં ગયેલા જીવના પુનરાગમનના અભાવને જાણે છે, તથા જે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી સઘળી વસ્તુઓના નિત્યપણાને તથા પર્યાયાર્થિક નયની અપેક્ષાથી અનિત્યપણાને જાણે છે. અથવા શાશ્વત અર્થાત મોક્ષ અને અશાશ્વત અર્થાત્ સંસારને જાણે છે, તથા જે જીની પિત પિતાના કર્મ પ્રમાણે થવાવાળી ઉત્પત્તિને, આયુષ્યના ક્ષય રૂપ મરણને અથવા બાલમર
ને અને પંડિત મરણને જાણે છે, તથા જે ના દેવ અને નારક રૂપથી થવાવાળા ઉત્પાદને જાણે છે, એજ ક્રિયાવાદને ઉપદેશ આપવાને યોગ્ય હોય છે. જો
For Private And Personal Use Only