________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ
सूत्रकृताङ्गसूत्रे
(निवतो) नियतः - सर्वदावस्थायीवर्त्तते इति ( बझो) बन्ध्यो मिध्याभूतोऽर्थ:वस्तुतस्तु शून्योऽमात्ररूपो लोकोऽस्तीति भावः ॥७॥
स
टीका - सर्वशून्यतावादिनः सूर्यादिकं तदुदयास्तादिकं वा प्रतिषेधयन्ति तदर्शनाय सूत्रकार आह- 'आइच्चो' आदित्यः सूर्यः जगतां मदीपकल्पः 'में उपड़' न उदेति । तथा-'न अत्थ मेह' नास्तमेति - आदित्य एव मास्ति, तत्कुतस्तस्योदयास्तमनम् । यदयं दृश्यते द्विचन्द्रादिवद् भ्रान्तिरूप देव तथा 'चंदिमा' चन्द्रमाः 'ण वडई' न वर्द्धते शुक्लपक्षे 'हायईना' न वाहीयते क्षीयते कृष्णपक्षे तथा 'सलिला' सलिलानि - जलानि 'न संदेति' न स्यन्दन्ते - पर्वतनिर्झरेभ्यो नद्यादिपदेशेभ्यो वा न स्रवन्ति । तथा-'वाया' वाता:बहता है, न वायु चलती है । यह सम्पूर्ण लोक मिथ्या और शून्य अर्थात अस्तित्वहीन है ॥ ७ ॥
टीकार्थ- सर्वशून्यतावादी सूर्यादि पदार्थों के अस्तित्व को ही airfan नहीं मानते, अतएव उसके उदय और अस्त का भी निषेध करते हैं । इस प्रत्यक्षविरुद्ध मान्यता को दिखलाते हुए सूत्रकार कहते
जगत् के लिए प्रदीप के समान प्रकाशक यह सूर्य न उदित होता न अस्त होता है, अर्थात् जब सूर्य ही नहीं है तो उसका उदय और अस्त होने का प्रश्न ही उपस्थित नहीं होता । जो सूर्य दिखाई देता है वह द्विचन्द्रदर्शन अर्थात् दो चन्द्रमाओं के दर्शन के समान भ्रान्ति ही है । चन्द्रमा न शुक्ल पक्ष में बढता है और न कृष्णपक्ष में घटता है । वह है ही नहीं तो क्या बढेगा और क्या घटेगा ? जल में पर्वतके निर्झरों से झरता है, न नदी आदि में बहता है। वायु चलती નથી, તેમ પવન વાતેા નથી. આ સમગ્ર લેાક મિથ્યા અને શૂન્ય અર્થાત્ અસ્તિત્વ વિનાનુ` છે. શાળા
ટીકાસ શૂન્યવાદી સૂયૅ વિગેરે પદાના અસ્તિત્વનેજ વાસ્તવિક માનતા નથી. તેથી જ તેના ઉદય અને અસ્ત પણાને પણ નિષેધ કરે છે. આ રીતે પ્રત્યક્ષ વિરૂદ્ધ માન્યતાને ખતાવતાં સૂત્રકાર કહે છે-જગતના માટે દીવાની જેમ પ્રકાશ આપનાર આ સૂર્ય ઉગતા નથી. તેમ અસ્ત પણ પામતા નથી. અર્થાત્ યારે સૂર્ય જ નથી તા તેના ઉદય અને અસ્ત થવાના પ્રશ્ન જ ઉપસ્થિત થતા નથી, જે આ સૂર્ય દેખવામાં આવે છે, તે એ ચંદ્રમાના દર્શનની જેમ દેવળ ભ્રમજ છે, તેમજ ચદ્રમા શુકલ પક્ષમાં વધતા નથી તેમજ કૃષ્ણ પક્ષમાં ઘટતા પણ નથી. તે છેજ નહી' તા પછી વધવા ઘટવાની વાત જ કયાં રહી ? પાણી ડુંગર વિગેરે પતીય પ્રદેશેામાંથી ઝરતુ' નથી, તેમ
For Private And Personal Use Only