________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतामसूत्र तथा-अपरेऽपि चत्वारो विकल्पाः, तद्यथा-सती भावोत्पत्तिः कोवेत्ति किं वा तया ज्ञातया१, असती भावोत्पत्तिः को वेत्ति किंवा तया ज्ञातया२, सदसती भव त्यत्तिः कोवेत्ति किंवा तया ज्ञातया३, अवक्तव्या भवोत्पत्तिः को वेत्ति किं वा तया ज्ञातया४ । एवं सर्वेऽपि सप्तपष्टि रिति ॥६॥
इसी प्रकार अजीव आदि के साथ सात सात भंगों का संयोग करने पर ९४७-६३ भेद होते हैं । इन वेसठ भेदों में चार विकल्प उत्पत्तिविषयक मिलाये जाते हैं । यथा-(१) पदार्थों की उत्पत्ति सती है अर्थात् विद्यमान पदार्थों की उत्पत्ति होती है, यह कौन जानता है, और उसे जानने से लाभ भी क्या है ?
(२) पदार्थी की उत्पत्ति असती है अर्थात् असत् पदार्थों की उत्पत्ति होती है, यह कौन जानता है, उसे जानने से लाभ क्या है ?
(३) पदार्थों की उत्पत्ति सदसती है अर्थात् सत्-असत् पदार्थों की उत्पत्ति होती है, यह कौन जानता है और जानने से लाभ भी क्या है ? _ (४) पदार्थों की उत्पत्ति अवक्तव्य है अर्थात् अवक्तव्य पदार्थ उत्पन्न होते हैं, यह कौन जानता है और जानने से क्या लाभ है ?
इस प्रकार त्रेसठ और चार भेद मिलने से अज्ञानवादियों के ६७ भेद हो जाते हैं।
આ પ્રમાણે અજીવ વિગેરેની સાથે સાત સાત ભંગને સંગ કરવાપી ૯૮૭=૬૩ ભેદો થાય છે. આ ત્રેસઠ જેમાં ચાર વિકલ્પ ઉત્પત્તિ सभी मेवामा आवे छे. म-(१) पानी पत्ति सती . અર્થાત વિદ્યમાન પદાર્થોની ઉત્પત્તિ થાય છે, એ કેણ જાણે છે અને તેને જાણવાથી લાભ પણ શું છે?
(૨) પદાર્થોની ઉત્પત્તિ અસતી છે, અર્થાત અસત પદાર્થોની ઉત્પત્તિ થાય છે, એ કે જાણે છે? અને તેને જાણવાથી લાભ શું છે ?
(૩) પદાર્થોની ઉત્પત્તિ સદસતી છે, અર્થાત્ સત્ અસત પદાર્થોની ઉત્પત્તિ થાય છે, તે કેણ જાણે છે ? અને તે જાણવાથી શું લાભ છે?
(૪) પદાર્થોની ઉત્પત્તિ અવક્તવ્ય છે, અર્થાત્ અવક્તવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે, તે કોણ જાણે છે? અને તે જાણવાથી લાભ પણ શું છે?
આ રીતે ત્રેસઠમાં આ ચાર ભેદે મેળવવાથી અજ્ઞાનવાદીના ૬૭ સડસઠ ભેદે થઈ જાય છે.
For Private And Personal Use Only