________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् -'अज्ञानमेव श्रेयः' इत्यत्राऽज्ञानम्,-अत्र नञ् समासः, नअर्थों द्विविधाता प्रसज्यश्च । तत्र प्रकृते कि पर्युदापः ? उत-प्रसज्यप्रतिषेधः । तत्र यदि ज्ञाना दन्यत्-अज्ञानमिति पर्युदासकृत्त्या ज्ञानान्तरमेव समाश्रितं भवति तदा नाऽज्ञानवादोभवति । यदि प्रतज्यपतिषधार्थों नञ् मन्यते तदा न ज्ञानमित्यज्ञानम्, तदा तुच्छो रूपरहितो ज्ञानाभावः । स च सर्वसामर्थ्यरहित-इति कथं स श्रेयानिति । तदेवं सर्वथा तेऽज्ञानिनः-अकोविदा अविद्वांसः, अकोविदेभ्य एव स्वषिष्येभ्यः पतिपादयन्ति, न तु पण्डितपरिषदि वक्तुं शक्ष्यन्ति, तदेवमज्ञानपक्षसमा. श्रयणात्, किन्तु एते 'आणाणुवी हत्तु' अननुविचिन्त्य-अविचार्य व 'मुस' पामृषावादम् 'वयंति' वदन्ति-सर्वे शास्त्रापरिशीलनाभावात्ते मृपावादिन इति ॥३॥ होता। इसके अतिरिक्त 'अज्ञान ही श्रेयम् है' यहां जो 'अज्ञान' पद है, उसमें न समास है नञ् समास दो प्रकार का होता है पर्युदास
और प्रसज्य । यहाँ इन दोनों में से कौन-सा निषेध है ? यदि पर्युदन्त समास कहो तो उसका अर्थ होगा-ज्ञान से जो भिन्न है वह अज्ञान अर्थात् ज्ञानान्तर, ऐसी स्थिति में अज्ञानवाद नहीं रहेगा, क्योंकि दास एकान्त अभाव का नहीं वरन् सदृश का ग्राहक होता है। प्रार प्रसज्य पक्ष अंगीकार करो तो अज्ञान तुच्छ-सर्वथा नि: स्वरूप सिद होगा। वह सब प्रकार के सामर्थ्य से रहित होने के कारण कैसे मेवस्कर हो सकता है ?
इस प्रकार से सर्वथा अज्ञानी अपने अज्ञानी शिष्यों को ही उप. देश करते हैं, वे विद्वानों के समूह में बोलने को समर्थ नहीं हो નજ શ્રેયસકર છે, આ કથનમાં જે “અજ્ઞાન પદ તેમાં નમ્ સમાસ છે. નગ્ન સમાસ પદાસ અને પ્રસજ્યના ભેદથી બે પ્રકારનો છે. અહિયાં તે બનેમાંથી કયા પ્રકારને નિષેધ છે? જે પદાસ સમાસ કહેવામાં આવે તે તેને અર્થ એ થશે કે જ્ઞાનથી જે ભિન્ન છે, તે અજ્ઞાન છે. અર્થાત જ્ઞાનાન્તર આ સ્થિતિમાં અજ્ઞાનવાદ રહેશે નહીં, કેમકે પર્યદાસ એકાન્ત અભાવને નહીં પરંતુ સદેશને ગ્રાહક હોય છે, અગર જે પ્રસજ્ય પક્ષને સ્વીકાર કરે તે અજ્ઞાન તુચ્છ-સર્વથા નિઃસ્વરૂપે પ્રસિદ્ધ થશે. તે બધા જ પ્રકારના સામર્થ્યથી રહિત હોવાના કારણે કે રીતે આયકર થઈ શકે ?
આ રીતે સર્વથા અ ની પિતાના અજ્ઞાની શિષ્યોને જ ઉપદેશ આપે છે, તેઓ વિદ્વાનોના સમૂહમાં બોલવા માટે શક્તિવાળા થઈ શકતા નથી.
For Private And Personal Use Only