________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मार्थबोधिनी टीका प्र. शु. अ. १० समाधिस्वरूपनिरूपणम्
?
१४७ टीका- 'जहा' यथा 'चरंता' चरन्तः 'खुड्डूमिगा' क्षुद्रमृगाः - वन्यपशव: हरिणादयः, 'सी' सिंहम् 'परिसंक्रमणाः - सिंहशङ्कया भयभीताः सन्तः 'दुरे' दूरे 'चरंती' चरन्ति विचरन्ति 'एवं तु' एवमेव 'मेहावि' मेधावी - सदसद्विवेकवान् 'धम्मं धर्मम् श्रुतचारित्रलक्षणमेव रक्षकमिति 'समिक्ख' समीक्ष्य-पर्याकोच्य 'पा' पापम् - कर्म - सावधानुष्ठानम् 'दूरेण' दूरेण-मनोवाक्कायैः 'परिवज्जएज्जा' परिवर्जयेत् - संयमानुष्ठायो तपश्चारी च भवेदिति । यथा वने चरन्ती मृगाः सिंहाऽऽशङ्कया 'दूरे' दूरे चरन्ति एवं विद्वान् अनर्थजनकं सावधानुष्ठानं दूरस एव परित्यज्य, धर्मं च - मोक्षहेतुमाकलय्य संगमानुष्ठानरतो भवेदिति भावः ॥ २५ मूलम् संबुज्झमाणे उ गैरे मतीमं, पात्रा उ अप्पाण निवट्टएजा ।
हिप्पसूयाई दुहाई मत्ती, राणुबंधीणि महभयाणि॥२१॥
टीकार्थ- जैसे वन में विचरण करने वाले छोटे छोटे मृग आदि पशु सिंहकी आशंका से भयभीत रह कर अपने पर उपद्रव करने वाले को दूर से ही त्याग कर विचरते हैं, इसी प्रकार मेधावी अर्थात् सत् असत् के विवेक से युक्त पुरुष न चारित्र धर्म का विचार करके पाप- सावध कर्म को मन वचन काय से त्याग दे और संगम तथा तप का अनुष्ठान करे ।
भावार्थ यह है - वन्य पशु हिरण आदि वन में विचरण करते हैं तो सिंह आदि हिंसक पशुओं से होने वाले भय की आशंका से, उनसे दूर ही रहते हैं । इसी प्रकार मेधावी पुरुष अनर्थकारी सावध अनुष्ठान को दूर से ही त्याग कर और धर्म को मोक्ष का कारण जान कर संयम के अनुष्ठान में तत्पर रहे ||२०||
1
ટીકા-જેમ વનમાં ફરવાવાળા નાના મૃગ વિગેરે પશુએ સિંહની શકાથી ભયભીત રહીને પોતાના પર ઉપદ્રવ કરવા વાળા સિંહને દૂરથી જ ત્યજીને વિચરણ કરે છે, એ પ્રમાણે ડાહ્યા માણસા અર્થાત્ સત્ અમૃતના વિવેક વાળા પુરૂષ શ્રુત ચારિત્ર ધના વિચાર કરીને પાપને મન વચન અને કાયાથી ત્યાગ કરે અને સયમ તથા તપનું અનુષ્ઠાન કરે,
ભાષા એ છે કે—વનના હરણ વિગેરે પશુઓ વનમાં વિચરશુ કરે છે ત્યારે સિંહ વિગેરે હિંસક પશુઓના થવાવાળા ભયની શકાથી તેનાથી દૂરજ રહે છે. એજ પ્રમાણે બુદ્ધિમાન્ પુરૂષ અનથ કારક સાવદ્ય અનુષ્ઠાનને દૂરથી જ છેાડીને અર્થાત્ ત્યાગીને તથા ધર્મને જ મેાક્ષનું કારણ સમજીને સંયમના અનુષ્ઠાનમાં તત્પર રહે. ારભા
For Private And Personal Use Only