________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ११ मोक्षस्वरूपनिरूपणम्
१७५ तथा-'आउजीवा' आपो जीवा:-जलान्येव जीवाः जलाश्रिता वा, तेऽपि पतिशरीरत्वात्पृथक् पृथगेव । 'तहाऽगणी' तथाऽग्निः, अग्निकायिका अपि पृथग् जीवाः। तथा-'वाउ नीवा' वायुजीवाः-वायुकायिकाः, तेऽपि 'पुढोप्तता' पृथक् सत्त्वाः पत्येकशरीरत्वात् तेऽपि भिन्ना एव । वनस्पतिकायास्तु-या सूक्ष्मः स सर्वोऽपि निगोदरूपः साधारणः। बादरस्तु साधारणोऽसाधारणश्च । तत्र प्रत्येक शरीरिणोऽसाधारणस्याऽनेके भेदाः, तेषु कतिचिद्भेदानिह दर्शयति । 'तणरुक्खा सबीयगा' तृणवृक्षाः सबीनकाः, तृणानि-काशतालादीनि, वृक्षाः अन्त:सारा:अशोकवन्दनादयः, बीजैः गोधूमचणकमभृतिभिः सह वर्तन्ते इति सबीजकार, एते सर्वेऽपि वनस्पतिकायाः पाणिनोऽपि पृथक्सत्वा भिन्नजीवसत्तावन्तः है। तथा अप (जल) ही जिनका शरीर है या अप के आश्रित जो हैं, वे अप्कायिक कहलाते हैं। वे पृथक् पृथक् शरीर वाले होने से प्रत्येक शरीरी कहे गये हैं। इसी प्रकार अनेक अग्निकायिक जीव पृथक् जीव हैं। वायुकायिक भी प्रत्येक शरीरी होने से पृथक् पृथक् अस्तित्व वाले हैं। वनस्पति कायिकों में जो सूक्ष्म हैं, वह सष साधारण अर्थात् निगोद हैं। चादर वनस्पति के दो भेद हैं-साधारण और प्रत्येक । उनमें से प्रत्येक शरीरी असाधारण के अनेक भेद हैं, जिनमें से कतिपय भेद यहां कहे गए हैं, जैसे-तृण, वृक्ष और वीज । काश ताल आदि तृण कहलाते हैं, भीतर में सारवाले अशोक चन्दन आदि वृक्ष कहलाते हैं, और गेहूं चना आदि बीज कहलाते हैं। इन सभी वनस्पतिकायिक કાય સચિત્ત છે. તથા અપ કહેતાં જળ એજ જેમનું શરીર છે, અથવા અપના આશ્રયથી જે જ રહે છે, તેઓ અપકાયિક કહેવાય છે. તેઓ પૃથક પૃથક શરીરવાળા હેવાથી પ્રત્યેક શરીર કહેવાય છે. એ જ પ્રમાણે અગ્નિકાય વાળા
વેના સંબંધમાં પણ સમજવું. વાયુકાયિક પણ પ્રત્યેક શરીર વાળા હેવાથી પૃથક પૃથકુ અસ્તિત્વ વાળા છે. વનસ્પતિકાચિકેમાં જે સૂક્ષમ છે, તે બધા સાધારણ અથવા નિગદ છે. બાદર વનસ્પતિના બે ભેદે કહ્યા છે. સાધારણ અને અસાસારણું તેમાંથી પ્રત્યેક શરીર વાળા અસાધારણના અનેક ભેદ છે, જેમાંથી કેટલાક ભેદે અહિયાં કહેવામાં આવે છે. જેમકે-તણ, વૃક્ષ, અને બીજ, કાશ, તાલ વિગેરે તૃણ કહેવાય છે. અંદરમાં સારવાળા અશોક, ચંદન વિગેરે વૃક્ષે કહેવાય છે. અને ઘહુ ચણા વિગેરેને બીજ કહેવાય છે. આ બધા વનસ્પતિ કાયિક છે પણ પૃથક પૃથક જીવ રૂપ છે. આ ગાથામાં
For Private And Personal Use Only