________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ११ मोक्षस्वरूपनिरूपणम् जिइंदिए) आत्मगुप्तः, आत्मना-मनोवाक्कायरूपेण गुप्तः जितेन्द्रियः-वश्येन्द्रियः (हणंतं गाणुजाणेज्जा) नन्तं-जीवविराधनाकारिणं नानुजानीयात् सावधानुठानं नानुमोदयेदिति ॥१६॥
टीका--'सडीण' श्रद्धावतां धर्मविषयकविचिकित्सारहितानाम्, 'गामेसु नग. रेसु वा ग्रामेषु नगरेषु वा 'ठाणाई स्थानानि 'संति' सन्ति, तत्र ग्रामादौ कश्चित् श्रद्धालुः धर्मश्रद्धया यदि जीववधप्रयोजकमारम्भसंपादनीयं कू रखननादि मन्दिरमूर्तिनिर्माणादिकं कार्य कुर्यात्, तथा-साधुमुपसृत्य पृच्छे- भगवन् ! मदीयमिदं कर्म धर्मजनकं न वा? तदाग्रहात्तद्भयाद्वा ‘हणंत' अन्तं माणिजातं स साधुः ‘णाणु जाणेज्जा' नानुजानीयात्-नन्तं नानुमोदे ।। कथंभूतः साधु नुमोदेत, तबाह'आयगुत्ते' आत्मगुप्तः सन् आत्मना-मनोवाक्कायरूपेण गुप्ता, इत्यात्मगुप्तः । तथा-'जिइंदिए' जितेन्द्रियः-वशीकृतेन्द्रियः, सावध कर्मानुष्ठानं नानुमोदेत जीव हिंसा करे तो) आत्मा को गोपन करने वाला तथा जितेन्द्रिय साधु जीव की विराधना करने वाले का अनुमोदन न करे ॥१६॥ ___टीकार्थ--अपने धर्म में श्रद्धा रखने वाले गृहस्थ जनों के ग्रामों तथा नगरों में स्थान बने होते हैं ! वहाँ कोई कूप, सरोवर आदि का जिसमें जीवहिंसा अवश्यंभाविनी है, निर्माण करना चाहे और साधु के समीप आकर पूछे-भगवन् ! मेरा यह कार्य धर्मजनक है या नहीं ? उस समय उसके आग्रह से अथवा भय से प्राणियों की हिंसा करने वाले उस गृहस्थ की अनुमोदना न करे। किस प्रकार का साधु अनु. मोदन न करे, इस विषय में करते हैं-जो माधु मन वचन और काय से गुप्त है और अपनी इन्द्रियों को जीत चुका है, ऐसा साधु सावद्य कार्य की अनुमोदना न करे। | હિંસા કરે તે) આત્માનું ગેપ કરવાવાળા તથા જીતેન્દ્રિય સાધુએ જીવની વિરાધના કરવાવાળાની અનુમોદના કરવી નહીં ૧દાં
ટીકાથ–પોતાના ધર્મમાં શ્રદ્ધા રાખવાવાળા ગૃહસ્થ જનેના ગામે, અને નગરોમાં સ્થાન બનેલા હોય છે. ત્યાં કઈ કૂવે, વાવ, સરોવર, વિગે. છે કે જેમાં જીવહિંસા અવશ્ય થવાની છે, તેવા વાવકૂવા વિગેરે બનાવ વાની ઈચ્છાથી સાધની પાસે આવીને પૂછે કે-હે ભગવન્મારું આ કાર્ય ધર્મ જનક છે કે નહીં? તે વખતે તેના આગ્રહથી અથવા ભયથી પ્રાણિ
ની હિંસા કરવાવાળા તે ગૃહસ્થનું અનુમોદન કરવું નહીં. કેવા પ્રકારના સાધુએ અનુદન ન કરવું, આ વિષયમાં સૂત્રકાર કહે છે કે-જે સાધુ, વચન, અને કાયથી ગુપ્ત છે, અને જે પિતાની ઈન્દ્રિયોને જીતી ચૂકેલા છે. એવા સાધુએ સાવદ્ય કાર્યની અનુમે દના કરવી નહીં.
स० २५
For Private And Personal Use Only