________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२६..
सूत्रकृताङ्गसूत्र आस्राविणी नावमधिरुह्य पारं गन्तुमिच्छति, न तु पारयति, किन्तु मध्ये एक क्लिश्यति-निमज्जति । तथेमेऽपि शाक्यादयो मोक्षमिच्छन्ति परन्तु नोपार्ज यन्ति तत्साधनं सम्यग्रज्ञानादिकम् , उपार्जयन्ति हि संमारकारणमेव कर्माश्रवम् , अत: मंसारमेवाऽऽविशन्ति, ते च संसारान्तर्वतिनो गर्भाद् गर्भ जन्मतो जन्म मरणान्मरणं दुःखाद् दुःखमित्येवं घटीयन्त्रन्यायेन अनुभवन्तोऽनन्तमपि काठमासते इति भावः ३१॥ मूलम्-इमं च धम्ममादाय, कासवेण पइयं। .
तैरे सोयं महाघोरं, अत्तत्ताए परिवए ॥३२॥ छाया-इमं च धर्ममादाय, काश्यपेन पवेदितम् ।।
तरेस्रोतो महाघोरम्, आत्मत्राणाय परिव्रजेत् ॥३२॥ अभिप्राय यह है कि जन्मान्ध पुरुष आस्राविणी अर्थात् छेदवाली नौका पर आरूढ होकर समुद्र के पार पहुंचना चाहता है किन्तु वह पहंच नहीं सकता, बीच में ही इव जाता है और क्लेश पाता है, उसी प्रकार ये शाक्य दण्डी आदि श्रमण भी मोक्ष प्राप्त करना चाहते हैं। किन्तु उसके कारण सम्यग्ज्ञानादि को प्राप्त नहीं करते, प्रत्युत संसार के कारणभून कर्मास्रव का ही उपार्जन करते हैं। अतएव संसार को ही प्राप्त होते हैं। वे संसार में एक गर्भ से दूसरे गर्भ को, एक जन्म से मरे जन्म को और एक दुःख से दूसरे दुग्व को प्राप्त होते हुए घटीयंत्र की मांति अनन्त काल तक संसार में परिभ्रमण करते हैं ॥३१॥ અભિપ્રાય એ છે કે જન્માન્ય પુરૂષ-અસ્ત્રવિણી અર્થાત છિદ્રોવાળી નિકા પર બેસીને સમુદ્રની પાર પડેચવાની ઈચ્છા રાખે છે, પરંતુ તે પહોંચી શકતે નથી. વચમાં જ ડૂબી જાય છે. અને કલેશ પામે છે. એ જ પ્રમાણે આ શાક્ય દંડી વિગેરે પ્રમાણે પણ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે, પરંતુ તેના કારણ રૂપ સમ્યફ જ્ઞાન વિગેરેને પ્રાપ્ત કરે છે નથી. અને ઉલ્લા સંસારના કારણભૂત કર્મોત્સવને જ પ્રાપ્ત કરે છે, તેથી જ સંસારને જ પ્રાપ્ત થાય છે, તેઓ સંસારમાં એક ગર્ભથી બીજા ગર્ભને, એક જન્મથી બીજા જન્મને, અને એક દુઃખથી બીજા દુઃખને પ્રાપ્ત કરતા થકા ઘટિયંત્રની માફક (રેંટ)ની જેમ અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે અર્થાત ભટકતા રહે છે. ૩૫
For Private And Personal Use Only