________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ अथ द्वादशं श्री समवसरणाऽध्ययनं प्रारभ्यते ॥ गतमेकादशमध्ययनम्, तदनु द्वादश्च मध्ययनमारभ्यते । अस्य च पूर्वाध्ययनेन सहाऽयं सम्बन्धः । एकादशेऽध्ययने मोक्षमार्गः प्रतिपादितः, तत्प्रसङ्गात् कुमार्गः स्मारितो भवति, इति कुमार्गमरूपणाय द्वादशमध्ययनं मारभ्यते । कुमार्गे विज्ञाते सति तस्य निराकरणं संभवति निराकृते च तस्मिन् मार्गव्यवस्था स्यात् । अतः कुमार्गनिराकरणाय व स्वरूपमवश्यं विज्ञातव्यमिति तत्स्वरूपनिरूपणार्थमिदमध्यनम् । तस्येदमादिमं सूत्रम् -' चत्तारि' इत्यादि । मूलम् - चत्तारि समोसरणाणिमाणि,
किरियां अंकिरियं वर्णयति,
सूत्रकृताङ्गसूर्य
पावाया जाई पुढो वयंति ।
तेइयं अन्नार्णमासु चैत्थमेव ॥१॥
For Private And Personal Use Only
बारहवाँ अध्ययन का प्रारंभ (समव सरण)
ग्यारहवां अध्ययन समाप्त हुआ । तत्पश्चात बारहवां अध्ययन प्रारंभ किया जाता है । इस अध्ययन का पूर्व अध्ययन के साथ यह संबंध है - ग्यारहवें अध्ययन में मोक्षमार्ग का प्रतिपादन किया गया है और प्रसंगवश कुमार्ग का भी स्मरण कराया गया है। अतएव कुमार्ग की प्ररूपणा करने के लिए बारहवाँ अध्ययन प्रारंभ किया जाता है | कुमार्ग को जानलेने पर ही उसका निराकरण हो सकता है और उसका निराकरण होने पर ही मार्ग का निश्चय हो सकता है । अतएव कुमार्ग का निराकरण करने के लिए उसका स्वरूप अवश्य બારમા અધ્યયનને પ્રારંભ—
અગિયારમું અધ્યયન સમાપ્ત થયું. હવે આ બારમા અધ્યયનને પ્રારભ કરવામાં આવે છે. આ અધ્યયનના આગલા અધ્યયન સાથે આ પ્રમાણે સુખ'ધ છે. અગિયારમા અધ્યયનમાં મેક્ષમાર્ગનું પ્રતિપાદન કરવામાં આવેલ છે અને પ્રસંગેાપાત કુમાગનું પણ મરણુ કરાવવામાં આવેલ છે. તેથી કુમા”ની પ્રરૂપણા કરવા માટે આ ખારમાં અધ્યયનના પ્રારંભ કરવામાં આવે છે. કુમાર્ગોને જાણવાથી જ તેનું નિરાકરણ થઇ શકે છે, અને તેના પ્રતીકાર થાય ત્યારેજ માના નિશ્ચય થઈ શકે છે, તેથી જ કુમા નુ‘ નિરાકરણુ કરવા માટે તેનું સ્વરૂપ અવશ્ય સમજી લેવું જોઇએ. તેના નિરૂપણુ