________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१२
सूत्रकृतास्त्र अपिच–'मोहस्यायतनं धृतेरपचयः शान्तेः प्रतीपो विधि,
व्यक्षेिपस्य सुहृन्मदस्य भवनं पापस्य वासो निजः। दुःखस्य प्रभवः सुखस्य निधनं ध्यानस्य कष्टो रिपुः,
पाज्ञस्यापि परिग्रहो ग्रह इत्र क्लेशाय नाशाय च ॥१॥ इति । और भी कहा है-'मोहस्यायतनं धृतेरपचयः' इत्यादि। ___यह परिग्रह मोह ममतो का घर है, धैर्य को क्षीण करने वाला है, शान्ति का शत्रु है, चित्तविक्षेप का सखा है, मद उन्माद का भवन है, पाप का निजी निवास स्थल है, दुःखों का उत्पत्ति स्थान है और सुख और ध्यान का विनाश करनेवाला है। यह कष्टकारी धैरी है । उत्कृष्ट घुद्धि शालीके लिए भी यह क्लेशकारी और नाशकारी ही सिद्ध होता है ।।२।।
इस प्रकार जी पचन पाचन आदि क्रियाओं में प्रवृत्त हैं और उन्हीं की ओर जिनकी नजर लगी रहती है, उनमें शुभ ध्योन की संभावना भी कैसे की जा सकती है ? वे अखेदज्ञ हैं अर्थात् हिंसा आदि में पर पीड़ा होती हैं। राग के कारण शयन आसन आदि को भी शुभ ध्यान का कारण मानते हैं । 'कल्किक' ऐसा दूसरा नाम देकर मांस को भी भक्षण करते हैं। इसके अतिरिक्त संघ के लिए किये जाने वाले आरंभ को निर्दोष मानते हैं। किन्तु ऐसा मान लेने से ही निर्दोषता सिद्ध
मा ५५ यु छ है--'मोहस्यायतन' धृतेरपचयः' त्यादि
આ પરિગ્રહ મોહ, મમતાનું, ઘર છે. ધિયને નાશ કરવાવાળે છે. શાતિને શત્રુ છે, ચિત્ત વિક્ષેપને મિત્ર છે, મદ અને ઉન્માદનું ભવન છે. પાપનું નિજ નિવાસ સ્થાન છે. દુઃખનું ઉત્પત્તિ સ્થાન છે, અને સુખ અને ધ્યાનને નાશ કરવાવાળો છે, આ કષ્ટ કારક વેરી છે, ઉત્તમ બુદ્ધિશાળીને માટે પણ આ કલેશકર અને નાશકારી જ સિદ્ધ થાય છે. મેરા
આ રીતે જે પચન પાચન વિગેરે ક્રિયાઓમાં પ્રવૃત્ત થયેલ છે, અને તે તરફ જેની નજર લાગેલી છે, તેમાં શુભ ધ્યાનની સંભાવના પણ કેવી રીતે કરવામાં આવે છે ? તેઓ અખેદજ્ઞ છે, અર્થાત હિંસા વિગેરેમાં અન્યને પીડા થાય છે, રોગને કારણે શયન આસન વિગેરેને પણ શુભ ધ્યાનનું કારણ भाने छे. ____'कल्किक' को भी नाम भापान मसिनु ५ लक्ष ४२ छ, से શિવાય સંઘને માટે કરવામાં આવનારા આરંભને નિર્દોષ માને છે. પરંતુ તેમ માનવાથી જ નિર્દોષપણું સિદ્ધ થતું નથી. આવા અશુભ સ્થાનવાળા
For Private And Personal Use Only