________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्र दिदिक्षु आग्नेयादिविदिक्षु च 'तसा य जे थावर जे य पाणा' प्रसा:-द्वीन्द्रियादयः ये च स्थावरा:-पृथिव्यादयः प्राणा जीवाः एतान् प्राणान् ‘हत्थेहिं पारहि य संजमित्ता' हस्ताभ्यां पादाभ्यां च संयम्य-बद्ध्वा न विराधयेत् 'अन्नेसु य अदिन्नं नो गहेज्जा' अन्यैश्चादत्त-परैरदत्तं न गृह्णीयादिति ।.२॥
टीका-प्राणातिपातादीनि कर्मणां निदानानि, प्राणातिपातश्च द्रव्यक्षेत्रकाल. भावभेदाच्चतुर्थ विभक्तो भवति । तत्र क्षेत्रमाणातिपातं प्रथमं दर्शयति मूत्रकारः'अटुं' ऊर्ध्वम्, योऽपि प्राणातिपातः क्रियते, स प्रज्ञापकापेक्षया ऊर्ध्वम्-उपरिदेशे क्रियते, यदि वा कर्तुरपेक्षया 'अहेय' अधः-अधोदेशे भवति । यदि वा 'तिरियं दिसासु' तिर्यदिक्षु क्रियते, कुत्रचित्-हिंसापेक्षया उपरिदेशे हिंसा भवति, कुत्रचिदधं देशे कुत्रचित्तिर्य-देशे, प्राच्यादिदिक्षु विदिक्षु जायते । सोऽयं क्षेत्रातिपातः । अथ-द्रव्यमाणातिपातमधिकृत्य ब्रूते-'तसा य' त्रसाश्च, ये सञ्चरणदिशा आदि में और विदिशाओं में विद्यमान प्रस और स्थावर प्राणियों के हाथों और पगों को बाँध कर या अन्य प्रकार से, विराघना न करे तथा दूसरों के द्वारा अदत्त वस्तु को ग्रहण न करे ॥२॥
टीकार्थ-प्राणातिपात आदि पाप कर्मबंध के कारण हैं। उनमें से प्राणातिपात द्रव्य, क्षेत्र, काल और भाव के भेद से चार प्रकार का है। उनमें से सूत्रकार क्षेत्र प्राणातिपात को पहले से दिखलाते हैप्रज्ञापक की अपेक्षा से अथवा प्राणातिपात कर्ता की अपेक्षा से ऊपर की ओर जो प्राणातिपात किया जाता है वह ऊर्ध्व कहलाता है। इसी प्रकार अधोदिशा और तिर्की दिशा का प्राणातिपात समझना चाहिए। हिंसा कहीं ऊपरी देश में की जाती है, कहीं अधोदेश में की जाती
તથા વિદિશાઓમાં રહેલા ત્રસ અને સ્થાવર પ્રાણિઓના હાથ અને પગેને બાંધીને અથવા બીજી કઈ રીતે તેમની વિરાધના ન કરે. તથા બીજાઓ દ્વારા અદત્ત-આપ્યા વિનાની વસ્તુને ગ્રહણ ન કરે કેરા
ટીકાW--પ્રાણાતિપાત વિગેરે પાપ, કર્મ બંધના કારણ રૂપ છે, તેમાંથી પ્રાણાતિપાત દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારને કહેલ છે. તેમાંથી સૌથી પહેલાં સૂત્રકાર ક્ષેપ પ્રાણાતિપાતને બતાવે છે,-પ્રજ્ઞા પાકની અપેક્ષાથી અથવા પ્રાણાતિપાત કરવા વાળાની અપેક્ષાથી ઉપરની તરફ જે પ્રાણાતિપાત કરવામાં આવે છે, તે ઉર્વ કહેવાય છે. એ જ પ્રમાણે અદિશા અને તિછ દિશાને પ્રાણાતિપાત સમજ જોઈએ હિંસા કેઈ સ્થળે ઉપરના દેશમાં કરવામાં આવે છે, કેઈ સ્થળે અધે દેશમાં કરવામાં આવે
For Private And Personal Use Only