________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतास्त्र इति यावत् । स एवंभूतः पुरुषः कृतवैरतया उपात्तकर्मोपचयः । 'इओ' इत:अस्माल्लोकात् 'चुए' च्युतः-जन्मान्तरं प्राप्तः सन् 'इदमदुग्गं' इदम्-अर्थदुर्गम्-अर्थतः परमार्थतः दुर्ग-दुःखस्थानम्, नरकादिकं विषयमुपेति । यस्मादेव सुपात्तवैरभावानां सश्चितकर्मणां जन्मान्तरे महदुःखमुपजायते । 'तम्हा' तस्मा. कारणात् 'मेहावी' मेधावी-मर्यादावान सम्पूर्णसमाधिगुणं जानानः। 'धम्म' धर्मम् श्रुतचारित्रलक्षणम्। 'समिक्ख' समीक्ष्य-पर्यालोच्य च-अङ्गीकृत्य । 'मुणी' मुनिः 'सव्वउ' सर्वना-बाह्याभ्यन्तरात् सङ्गात् 'विष्पमुक्के' विषमुक्त:सर्वसङ्गपरिवर्जितः सन् मोक्षगमनक कारणं संयमानुष्ठानम् 'चरे' चरेत् स्याधारम्भादिसङ्गाद् विरहितोऽनिश्रितभावेन विहरेदिति भावः। यः कश्चित् पणिनां हिंसन् तेन सह वैरभावमनुबध्नाति, स पापवृद्धिमेव करोति, तथाअसक्त पुरुष अनुकम्पा रहित होकर द्रव्य का संचय करता है और द्रव्यसंचय के निमित्त से पापों का संक्य करता है। इस प्रकार द्रव्य. संचय के लिए पापों का संचय करने वाला जब इस लोक से मरता है और परलोक में पहुंचता है तो वास्तव में वह दुःख के स्थान नरक आदि को प्राप्त करता है। इस प्रकार जो वैरभाव को धारण करके कर्मों का संचय करते हैं, उन्हें जन्मान्तर में घोर दुःख उठाना पड़ता है। इस कारण मेधावी अर्थात् समाधि के गुण को जानने वाला मर्यादावान् मुनि श्रुत चारित्ररूप धर्म का विचार करके, बाह्य एवं आन्तरिक संग से सर्वथा मुक्त होकर, मोक्ष के अद्वितीय कारण संयम का आरा धन करे । स्त्री आदि तथा आरंभ आदि रूप संग से रहित होकर निरपेक्ष भाव से विचरे।
કમ્પા-દયા વિનાના થઈને દ્રવ્યને સંગ્રહ કરે છે. અને દ્રવ્ય સંચય કરવા ને નિમિત્તથી પાપનો સંગ્રહ કરે છે. આ રીતે દ્રવ્ય સંચય માટે પાપને એકઠા કરવાવાળે જયારે આલેકથી મરીને પરકમાં જાય છે. તે વારતવિક રીતે દુખના સ્થાન રૂપ નરક વિગેરેને પ્રાપ્ત કરે છે. આ કારણથી જે વેરભાવને ધારણ કરીને કમને સંગ્રહ કરે છે, તેને જમાતરમાં ઘર એવું દુઃખ ભોગવવું પડે છે. આ માટે મેધાવી અર્થાત સમાધિના ગુણને જાણવા વાળા મર્યાદા વાળા મુનિએ શ્રુતચારિત્રરૂપ ધર્મને વિચાર કરીને બાહ્ય અને આંતરિક સંગથી સર્વદા મુક્ત થઈને મોક્ષના અદ્વિતીય કારણ એવા સંયમની આરાધના કરવી. સ્ત્રી વિગેરે તથા આરંભ વિગેરે પ્રકારના સંગથી રહિત થઈને નિરપેક્ષ ભાવથી વિચરે,
For Private And Personal Use Only