________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनो टोका प्र.श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् १२७ रक्षणकर्ता (निस्संसयं भिक्खू समाहिपत्ते) निःसंशयं निश्चयेन भिक्षुरेवंभूतः साधुः मूलोत्तरगुणसमन्वितः समाधि-भावसमाधि प्राप्तो भवतीति ।।१३।।
टीका-'इन्थीसु' देवमानुपतिर्यग्रूपासु त्रिविधासु स्त्रीषु 'मेहुणाओ' मैथुनम्-अब्रह्म तस्माद् मैथुनात् 'आरय' अरतः-न रतोऽरत:-निवृत्तः। तथा'परिगह' परिग्रहम्, परि-सर्वतो गृह्यते इति परिग्रहः-द्विपादिसंग्रहःतम् 'अकुबमाणे' अकुर्माणः 'उच्चारएसु' उच्चावचेसु नानापकारकेषु 'विसपमु' विषयेषु-शब्दादिलक्षणेषु, अथवा-उच्चाः -उत्कृष्टाः , अथवानीचाश्च ये विषयास्तेषु रागद्वेषरहितः। तथा-'ताई' त्रायी त्राता सर्वेषां जीवाना मभयदाता-रक्षक इति यावत् । विशिष्टोपदेशदानद्वारा परेभ्योऽपि परेषां रक्षकः । निस्संसय' निःसहरम्-निश्चयेन परमार्थत एतादृशः 'भिक्खू भिक्षु मुनिः 'समाहिपत्ते' समाधिमाप्ता, एवंभूनो मूल त्तरगुणसमन्वितो मुनि होता और जो स्वपर का त्राता (रक्षक) होता है, निस्सन्देह ऐसा भिक्षु समाधि प्राप्त करता है ॥१३॥
टीकार्थ-देव मनुष्य और तिर्यच संबंधी मैथुन से जो पूर्ण रूप से निवृत हो चुका है, जो द्विपद चतुष्पद आदि का परिग्रह नहीं करता, जो विविध प्रकार के उंच और नीच अर्थात् मनोज्ञ और अमनोज्ञ शब्द आदि इन्द्रिय विषयों में रागी छेषी नहीं होता जो त्राता अर्थात् सब प्राणियों को अभयदाता होता है या विशिष्ट उपदेश देकर दूसरों से दूसरे जीवों की रक्षा करवाता है, निश्चय ही ऐसा भिक्षु समाधि નથી અને જે સ્વ-પરના ત્રાતા (રક્ષણ કરવાવાળા) હોય છે. એવા ભિક્ષુ કોજ નિઃશંક રીતે સમાધિને પ્રાપ્ત કરવાવાળા બને છે. ૧૩
ટીકાર્થ–દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મિથુનથી જે પૂર્ણ રૂપે નિવૃત્ત થઈ ચૂકેલ છે, જે દ્વિપદ કહેતા બે પગવાળા, ચતુષ્પદ કહેતાં ચાર પગવાળા, વિગેરેને પરિગ્રહ કરતા નથી. જે જુદા જુદા પ્રકારના ઉંચ અને નીચ અર્થાત્ મનોજ્ઞ અને અમનેશ શબ્દ વિગેરે ઈદ્રિના વિષયમાં રાગવાળા કે દૈષવાળા દેતા નથી જે ત્રાતા અર્થાત્ સઘળા પ્રાણિઓને અભય આપનારા હોય છે, અથવા વિશેષ પ્રકારને ઉપદેશ આપીને બીજાઓ પાસે અન્ય જીવોની રક્ષા કરાવે છે, એ ભિક્ષુ નિયમથી સમાધિ પ્રાપ્ત કરે છે. કહેવાને અભિપ્રાય એ છે કે-મૂળ અને ઉત્તર ગુણેથી સંપન્ન આવા મુનિ
For Private And Personal Use Only