________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् १२१ माहारादिकं निकामयतोऽभिलपतः पार्श्वस्थादींश्च न संस्तूयात्-नानुमोदयेत् तैः सह संस्तव-परिचयमपि न कुर्यात् (अणुवेहमाणे उरालं धुणे) अनुप्रेक्षमाणः कर्मनिर्जराम् औदारिकदेहं तपमा धुनीयात्- कृशं कुर्यात् (अणवेक्खमाणे सोयं चिच्चा) अनपेक्षमाणः शरीर त जनितं शोकं त्यक्त्वा-परित्यज्य संयमं पालयेत् ॥११॥
टोका-'आहाकडं' आधाकृतम्-साधुनिमित्तं कृतमाहारपानीयादिक माघाकृतम् , एवमौदेशिकाधाकर्मकृतमाहारपानीयादिकम् । 'ण णिकामएज्जा' न निकामयेत्-नैव कथमपि अभिलपेत् । तथा-'णिकामयंते' निकामयतश्च 'म संथवेज्जा' न सातूयात-नानुमोदयेत् । य आधार्मिकमाहारादिकं सेवते, तेन सह आदानप्रदान वार्तालाप सहवासादिकं च न कुर्यात् । किश्च-'उरालं'
औदारिकं शरीरम्, तपस्यादिभिः 'धुणे' धुनीयात्-कृशतरं कुर्यात् । अथवा___ अन्वयार्थ --साधु के निमित्त बनाये गये आहार आदि ग्रहण करने की बांछा भी न करे। जो ऐसे आहारादि की वांछा करता हो उसके साथ संस्तव -परिचय न रक्खे । कर्मनिर्जराका विचार करता हुआ
औदारिक शरीर को तप से कृश करे। शरीर की परवाह न करता हुआ शोक को त्याग कर संयम का पालन करे ।। ११ ॥
टीकार्थ--आधाकृत अर्थात् साधु के लिए बनाये गये आहार पानी आदि की किसी भी प्रकार अभिलाषा न करे और जो आधाकृत की अभिलाषा करता है, या उसे ग्रहण करता है। उसके साथ आदान प्रदान, वार्तालाप या सहवास आदि संबंध न रक्खे । औदारिक शरीर को तपस्या से अत्यन्त कृश कर दे । अथवा उराल अर्थात अनेक पूर्वभवों में संचित कर्म, उन्हें मोक्ष प्राप्त करने के लिए उन कर्मों को दूर करे।
અન્વયાર્થ–સાધુના નિમિત્ત બનાવવામાં આવેલ આહાર વિગેરે ગ્રહણ કરવાની ઈચ્છા પણ ન કરે. જેઓ એવા આહાર વિગેરેની ઈરછા કરતા હોય તેમની સાથે સંસ્તવ-અર્થાત્ પરિચય પણ રાખે નહીં કર્મ નિજાને વિચાર કરતા થકા દાશ્મિ શરીરને તપથી કૃશ કરે શરીરની પરવા કર્યા વિના શકનો ત્યાગ કરીને સંયમનું પાલન કરે ૧૧
ટીકા--આધાક- સાધુના નિમત્ત બનાવવામાં આવેલ આહાર પાણી વિગેરેની કઈ પણું પ્રકારની ઈચ્છા ન કરવી. અને જે આધાક આહારની ઈચ્છા રાખે છે, અથવા તેને ગ્રહણ કરે છે. તેની સાથે આદાન, પ્રદાન વાર્તાલાપ અથવા સહવાસને સંબંધ ન રાખવો. ઔદારિક શરીરને તપસ્યાથી અત્યંત કુ–દુર્બલ કરી દેવું. અર્થાત્ ઉરાલ એટલે કે અનેક પૂર્વભવમાં સંચિત કરેલ કર્મ, મેક્ષ પ્રાપ્ત કરવા માટે તે કમેને દૂર કરવા તપ
स० १६
For Private And Personal Use Only