________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् सतीर्ण:-अतिक्रान्तो यः स तथा, तथा च धर्मफलं पति संशयरहितः । तदुक्तम्-'तमेव सच्चं नीसंके जं जिणेहिं पवेइयं तदेव सत्यं निःशङ्क यज्जिनः प्रवेदितम् इति । एवं प्रकारेण शङ्काराहित्येन कचिदपि मनसो विलुप्ति न कुर्यात् । एतावता दर्शनसमाधिः प्रतिपादिता भवति । नहि-दर्शविरहितस्य निश्शङ्का प्रवृत्ति सम्भवति कापि । 'लाढे' लादः-विशुद्धाहारेण यथाप्राप्तोपकरणादिना च विधिपूर्वकं संयमयात्रापालकः स लाहः, एवंभूतः साधुः संयमानुष्ठानम् 'चरे' चरेत्, संयमानुष्ठानं कुर्यादिति भावः । तथा 'पयासु' प्रजासु-प्रजायन्ते इति प्रजाः-पृथिव्यादिकायिकाः जीवा स्तेषु 'आयतुल्ले' आत्मतुल्यो भवेत्, सर्व जन्तून् सुखदुःखादिषु व्यापूनान् स्वात्मतुल्यान् पश्येत् । उक्तञ्च - फल में संशय न करे । कहाभी है-'तदेव च सत्यं निशंक' इत्यादि ।
वही सत्य और असंदिग्ध है जो तीर्थकरों ने कहा है। इस प्रकार शंका से रहित होकर कहीं .भी मन को चंचल न करे। इस कथन के द्वारा दर्शन समाधि का प्रतिपादन किया गया है, क्योंकि जो दर्शन (धर्म) से रहित है उसकी कहीं भी (तत्व के विषय में) निःशंक प्रवृत्ति नहीं हो सकती।
निर्दोष आहार से तथा प्राप्त उपकरण आदि से विधिपूर्वक संयम यात्रा का निर्वाह करने वाला लाढ कहलाता है। साधु इस प्रकार का होकर संयम का अनुष्ठान करे।
इसके अतिरिक्त साधु पृथ्वीकायिक आदि जीवों को आत्मतुल्य समझे । अपने सुख के लिए प्रवृत्ति में लगे हुए समस्त प्राणियों को છે. આવા પ્રકારની વિચિકિત્સાથી રહિત થવું. અર્થાત્ ધર્મના ફળમાં સંશય ३२। नहि यु ५५ छ -'तदेव सत्यं निःशंक' त्य
એજ સત્ય અને અસંદિગ્ધ સંદેહ વિનાનું છે, કે જે તીર્થંકર ભગવાને કહેલ છે, આવા પ્રકારની શંકા વિનાના થઈને મનને ચંચલ થતા રોકવું. આ કથન દ્વારા દર્શન સમાધિનું પ્રતિપાદન કરવામાં આવેલ છે, કેમકે-જે દર્શન (ધર્મ) થી રહિત છે, તેની તત્વના સબંધમાં કયાંઈ પણ નિઃશંક પ્રવૃત્તિ થઈ શકતી નથી
નિર્દોષ આહારથી તથા નિર્દોષ પ્રાપ્ત ઉપકરણ વિગેરેથી વિધિપૂર્વક સંયમ યાત્રાને નિર્વાહ કરવા વાળા “લાઢી કહેવાય છે. સાધુએ આવા પ્રકારના થઈને સંયમનું અનુષ્ઠાન કરવું.
આ સિવાય સાધુએ પૃથ્વીકાયિક વિગેરે જેને આત્મતુલ્ય સમજવા. પિતાના સુખ માટે પ્રવૃત્તિમાં લાગેલા સઘળા પ્રાણિને પિતાની સરખા
For Private And Personal Use Only