________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुत्रकृताङ्गसूत्रे सा-चित्तविशुतिः धर्मसंशयरूपा वा ता ती गोऽतिक्रान्तः, (लाढे लाढः-पासुकाहारेण संयमरक्षकः (सुवस्सि भिवखू) सुतपस्वी-उत्तमतपस्यावान् भिक्षुः (पयासु आयतुल्ले) प्रजासु-पृथिवी कापिकादिजीवेषु आत्मतुल्य:-आत्मवत् सर्वप्राणिप्रेक्षकः (चरे) चरेत्-संयम पालयेत् (इह जीवियही) इहलोके जीवितार्थी -संयमनीवितार्थी (आय) आयमाश्रयलक्षणं न कुर्यात् (चयं) सञ्चयम्-घृतगुडादिसंग्रहलक्षणं सन्निधिं न कुर्यात् इति ॥३॥
टीका-सम्पति-ज्ञानदर्शने समधिकृत्य ब्रूते-'मुयक्खायधम्मे' स्वाख्यातधर्मा-मुष्ठ आख्यातः श्रुतचारित्राख्यो धर्मों येन साधुना स स्वाख्यातधर्मा सकलजीवरक्षकधर्मप्रतिपादकः। एतावता ज्ञानसमाधिरुक्तः । नहिविशिष्टज्ञानमन्तरेण सम्यगधर्मप्रतिपादनं सम्भवति। तथा-'वितिगिच्छतिग्णे' विचिकित्सातीर्णः, धर्मस्य फलं प्रति संशयो विविकिस्सा । तादृशीं विचिक्रान्त, लाढ अर्थात् प्रासुक आहार से संयम का रक्षक तथा सम्यक तपश्चरण (तपस्या), करने वाला भिक्षु समस्त प्राणियों को आत्मतुल्य जानता हुमा संयम का पालन करे इस लोक में जो संयमजीवन का
अभिलाषी है, आश्रय न करे और घृत गुड आदि पदार्थों की सनिधि (संचय) न करे ॥३॥
टीकार्थ-अष ज्ञान और दर्शन के विषय में कहते हैं। साधु समस्त जीवों की रक्षा करने वाले धर्म का उपदेशक हो इस कथन के द्वारा ज्ञान समाधि का ग्रहण किया गया है, क्योंकि विशिष्ट ज्ञान के विना सम्यक धर्म का प्रतिपादन होना संभव नहीं है। ___ साधु विचिकित्सा को लांघ चुका हो। धर्म के फल में संदेह करना विचिकित्सा है। इस विचिकित्सा से रहित हो अर्थात् धर्म के
લાઢ” અર્થાત્ પ્રાસુક આહારથી સંયમનું રક્ષણ કરનાર તથા સમ્યક્ તપશ્ચ રણું (તપસ્યા) કરવાવાળા ભિક્ષુ સઘળા પ્રાણિયાને, આત્મ તુલ્ય માનીને સંયમનું પાલન કરે આ લેકમાં જેઓ સંયમ જીવનના અભિલાષી છે. તેઓ આ અવ ન કરે તથા ઘી, ગેળ, વિગેરે પદાર્થોને સંચય ન કરે ૩
ટીકા- હવે જ્ઞાન અને દર્શનના વિષયમાં કહેવામાં આવે છે. સાધુએ સઘળા જીવોની રક્ષા કરનારા ધર્મના ઉપદેશક થવું. આ કથન દ્વારા જ્ઞાન સમાધિન ગ્રહણ કરવામાં આવેલ છે, કેમકે-વિશેષ પ્રકારના જ્ઞાનના વિના સમ્યફ ધર્મનું પ્રતિપાદન થવાને સંભવ નથી. - સાધુ વિચિકિત્સાને ઓળગી ગયા હોય અર્થાત્ ધર્મના ફલપ્રત્યે સંશય વિનાના રહે એટલે કે ધર્મના ફલમાં સંદેહ કરે તે વિચિકિત્સા કહેવાય
For Private And Personal Use Only