________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थयोधिनो टीका प्र. श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् १०१ शीठ: साधुः-चरेत्-संयमानुष्ठाने विचरेत्-संयमानुष्ठानं कुदितिमावः, तथा'पाणे पुढाशि सत्ते' पाणान् पृथक् पृथक् पृथिव्यादिकायेषु सत्वान् सूक्ष्मवादरादिभेदभिन्नान्, कथं भूतान् तान् जीवान् तत्राह-'दुक्खेण दुःखेनासातावेदनीयोदयरूपेण दुःखयति-पीडयतीति दुःखम्-अष्टप्रकारकं कर्म, तेन कर्मणा 'अट्ट' आन्-िपरिपीडितान्। परितप्पमाणे' परितप्यमानान्-संसाराग्नौ स्वकृतकर्मणा परिपच्यमानान् जीवान 'पासाहि' पश्य-अवलोकय। यतोऽते के जीवाः स्वकृतकर्मणा प्रतिबद्धाः सन्तो दुःखेन पीडिता भवन्तो दृश्यन्ते । स्त्रीषु सर्वथा जितेन्द्रियो भवन् साधुः कर्मबन्ध नेभ्यो मुक्तः शुद्धः शुद्धसंयम परिपालयेत् । सबै जीवाः स्वकृतदुष्कृतपापपाशबद्धा दुःखमनुभवन्तीति भावः ॥४। स्पर्शेन्द्रिय के पतंग चक्षुरिन्द्रिय के वशीभूत होकर भ्रमर घ्राणेन्द्रिय के और मीन (मच्छी) सिर्फ जिहवेन्द्रिय के वशीभूत होकर अपने प्राण गवाते हैं तो जो मनुष्य पाँचों इन्द्रियों के वशीभूत होगा वह सर्व नाश से कैसे बच सकता है ? अतः पाह्य और आभ्यंतर समस्त संग से परिवर्जित मुनि संयम का ही अनुष्ठान करे।
इस संसार में पृथ्वी काय आदि सभी प्राणी, चाहे वे सूक्ष्म हो या बादर, असातावेदनीय कर्म के उदय से जनित दुःखों से पीड़ित हो रहे हैं और अपने किये कर्मों से संसार रूपी अग्नि में पच रहे हैं, यह देखो।
सार यह है कि साधु स्त्रियों के विषय में सर्वथा जितेन्द्रिय होता हुआ वध बंधन आदि से मुक्त होकर शुद्ध संयम का परिपालन करे। सभी जीव अपने किये पापों के पाश में बद्ध हो कर दुःख का अनुभव कर रहे हैं ॥४॥ નાક) ઇન્દ્રિયના ધર્મને વશ થઈને અને માછલું કેવળ જહુવા ઇન્દ્રિયના ધમને વશ થઈને પિત પિતાના પ્રણે ગુમાવે છે, તે જે મનુષ્ય પાચે ઈન્દ્રિયને વશ થાય તે સર્વનાશથી કેવી રીતે બચી શકે?
બ દા અને આભ્યન્તર દરેક પ્રકારના સંગથી અલગ રહીને મુનીએ સંયમનું જ અનુષ્ઠાન કરવું.
આ સંસારમાં પૃથ્વીકાય વિગેરે સઘળા પ્રાણિ ચાહે તેઓ સૂક્ષ્મ હોય અથવા બાદર હોય અસાતવેદનીય કર્મના ઉદયથી થવાવાળા દુખે થી પીડાં પામી રહ્યા છે. અને પોતે જ કરેલા કર્મોથી સંસારરૂપી અગ્નિમાં રંધાતા રહે છે. આ જુઓ,
કહેવાને સારાંશ એ છે કે–સાધુએ સ્ત્રી સંબંધી વિષયમાં સર્વ પ્રકારે જીતેન્દ્રિય થઈને વધ બંધન વિગેરેથી મુક્ત થઈને શુદ્ધ એવા સંય. મનું પાલન કરવું. સઘળા જીવે પોતે કરેલા પાપના વશમાં બદ્ધ થઈને દુઃખને અનુભવ કરી રહ્યા છે. કા .
For Private And Personal Use Only