________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०६
सूत्रकृताङ्गसूत्रे टीका-'आदीणवित्तीव पावं करेई' आदीनवृत्तिरपि पापं करोति आसमन्तात् दीना-करुणानिका वृत्तिर्यस्य स तथा, योऽपि सर्वथा, धनधान्यादिरहितः पाप-प्राणातिपातादिकमाचरति, न तु विचारयति-यन्मया पुराकृतमशुभं कर्म तत्फलमधुनाऽनुभवामि दुःख परम्परारूपम्, पुनरधुना तदेव कर्म कुर्वन् अनुतिष्ठामि, न जानेऽग्रेऽस्य किं भविष्यतीति । 'मंनाउ' मत्वा-तदेव मेतेषामादीनवृत्तित्वं ज्ञानावरणीयाधष्टविधकमजनितमतस्तादृशकर्मणां विना. शाय ज्ञानादिकमेव मोक्षमार्गरूपमुपदेष्टव्यं येनैतेषां नरकनिगोदादिपरिभ्रमणात्मकं दुःखं न स्यादिति विचार्य तीर्थकरादयः 'एगंत' एकान्तम् 'समाहि समाधिम् - सम्यग्दर्शन ज्ञानचास्त्रिं मोक्षमार्गरूपम् 'आहे' आहुः-कथयन्ति, कृतकर्मणां पापफलं भुनानानामपि पापकर्मणि प्रवृत्तिमालक्ष्य संसारसागरा
टीकार्थ-जिसकी वृत्ति अत्यन्त करुणाजनक है, जो धनधान्य आदि से सर्वथा रहित है, वह भी प्राणातिपात आदि पाप करता है। वह यह नहीं सोचता कि मैंने पहले जो अशुभ कर्म किये थे, उनका फल इस समय भुगत रहा हूं-दुःखों की इस परम्परा का अनुभव कर रहा है, किन्तु फिर भी वही कम करता हूं। न जाने आगे इसका क्या फल होगा! ऐसे जीवोंकी यह अत्यन्त दीनवृत्ति ज्ञानावरणीय आदि कर्मों का फल है, अतएव उन कर्मों का विनाश करने के लिए ज्ञानादि. मोक्ष मार्गका ही उपदेश करना उचित है, जिससे इन जीवों को नरक निगोद आदि गतियों में भ्रमण करके दुःख न भोगना पड़े, ऐसा विचार करके तीर्थंकर आदि महापुरुषोंने सम्यग्दर्शन ज्ञानचारित्र तप रूप समाधि की प्ररूपणा की है । अर्थात् पूर्वकृत कमों का अशुभ फल
ટીકાઈ—જેની વૃત્તી અત્યંત દયાજનક છે, જે ધન ધાન્ય વિગેરેથી સર્વથા રહિત હોય છે, તે પણ પ્રાણાતિપાત વિગેરે પાપકર્મ કરે છે. તે એવું વિચારતા નથી કે મેં પહેલાં જે અશુભ કર્મ કરેલ હતું. તેનું ફળ આ વખતે ભેગવી રહ્યો છું–અર્થાત દુખે ની આ પરંપરાને અનુભવ કરી રહ્યો છું, તે પણ એજ પાપકર્મનું આચરણ કરી રહ્યો છું. તે આગળ તેનું શું ફળ પ્રાપ્ત થશે? તે હું જાણુ નથી આવા જીની આ દીન વૃત્તિ જ્ઞાનાવરણીય વિગેરે કર્મોનું ફળ છે, તેથી એ કર્મોનો વિનાશ કરવા માટે જ્ઞાનાદિ મોક્ષ માગનો ઉપદેશ કરે એજ એગ્ય છે કે જેનાથી આ છને નરક ગિંદ વિગેરે ગતિમાં ભ્રમણ કરીને દુઃખ ભેગવવું ન પડે. એ વિચાર કરીને તીર્થકર વિગેરે મહાપુરૂએ સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ રૂપ સમાધિની પ્રરૂપણ કરી છે. અર્થાત પહેલાં કરેલા
For Private And Personal Use Only