________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
समयार्थबोधिनो टोका प्र. श्रु. अ. ९ धर्मस्वरूपनिरूपणम् तथा-'शरीरं धर्मसंयुक्तं रक्षणीयं प्रयत्नतः।
शरीरात स्रवते धर्मः पर्वतात्सलिलं यथा ॥१॥ इत्यादि कुशीलोक्तं श्रुत्वाऽल्पपराक्रमी जीवस्तवाऽनुपाति इति । 'विऊ विद्वान विवेकमनुधावन् पुरुषः 'पडिबुज्ञेज्म' प्रतिबुद्धयेत-जानीयात् कुशीलसंपर्के दोषान् 'संसर्गजा दोषगुणा भवन्ति' इति । तत्र शीलसंसर्गे दोषान् विभाव्य ताश संसग परिहरेदिति।
'स्वयं कुशीलो न भवेत् कुशीलः, संपर्कमाधि विदधीत धीः । कुशीलसङ्गे बहतो हि दोषा,
हेयाः मुधीभिः सुतरां हिताय ॥१॥इति नाथासारः॥२९॥ चाहिए। थोड़ा गवां कर बहुत की रक्षा करना ही पण्डित का लक्षण है।
और भी कहा है-'शरीरधर्मसंयुक्तं' इत्यादि। - 'धर्म से युक्त शरीर की प्रयत्न पूर्वक रक्षा करनी चाहिए। जैसे पर्वत से जल प्रवाहित होता है, उसी प्रकार शरीर से धर्म उत्पन्न होता है. ॥१॥ इत्यादि।
कुशील साधु का ऐसा कथन सुन कर अल्प पराक्रमी साधु इसकी पातों में आ जाता है। अत एव विवेक का अनुसरण करने वाला पुरुष कुशील के संसर्ग से होने वाले दोषों को समझे, क्योंकि गुण और दोष प्रायः संसर्ग से उत्पन्न होते हैं। अतएव कुशील के संसर्ग है उत्पन्न होने वाले दोषों को जान कर बुद्धिमान साधु उसका परिहार करे।
'स्वयं कुशीलो न भवेत्' इत्यादि । કરીને પણ મહાન સંયમની રક્ષા કરવી જ જોઈએ. થોડુ ગુમાવીને પણ ઘણાની રક્ષા થતી હોય તે તે કરવી એજ બુદ્ધિમાનનું લક્ષણ છે. બીજું पर धुंछ -'शरीरधर्मसंयुक्तं' त्या
ધર્મથી યુક્ત શરીરની પ્રયત્ન પૂર્વક રક્ષા કરવી જોઈએ, જેમ કે-પર્વત પરથી જલને પ્રવાહ વહે છે, એ જ પ્રમાણે શરીરથી ધર્મ ઉત્પન્ન થાય છે, " કુશીલ સાધુનું આ પ્રમાણેનું કથન સાંભળીને અ૯પ પરાક્રમી સાધુ તેઓની વાતમાં ફસાઈ જાય છે, તેથી જ વિવેકનું અનુસરણ કરવાવાળા પુરૂષ કુશીલના સંસર્ગથી થવાવાળા દેને સમજે કેમકે ગુણ અને દેષ પ્રાય: સંસગથી ઉત્પન્ન થાય છે. તેથી કુશીલના સંસર્ગથી ઉત્પન્ન થવાવાળા દેને જાણીને બુદ્ધિમાન સાધુએ તેને પરિહાર-ત્યાગ ક જોઈ એ. 'स्वयं कुशीलो न भवेत्' इत्यादि
सु०९
For Private And Personal Use Only