________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ९ धमस्वरूपनिरूपणम् संयमे रतिः सा विद्यते येषां ते धृतिमन्तः । संयमधैर्येण पञ्चमहाव्रतमारोद्वहनं मुकरं भवति । तदुक्तम्
'जस्स घिई तस्स तवो, जस्स तवो तस्स सुगई सुलहा ।
जे अधिइमंत पुरिसा, तवोऽवि खलु दुल्लहो तेसिं ॥१॥' छाया--यस्य धृति स्तस्य तपो, यस्य तपस्तस्य सुगतिः सुलभा।
येऽधृतिमन्तः पुरुषा स्तपोऽपि खलु दुर्लभं तेषाम् ॥१॥ करने के अभिलाषी होते हैं अथवा जो आत्मविषयक ज्ञान के इच्छुक होते हैं। तथा जो संयम में धैर्यवान होते हैं। क्योंकि संयममें धैर्य होने से पांच महाव्रतो का भार वहन करना सरल हो जाता है। कहा है'जस्स धिई तस्स तवो' इत्यादि। ____ 'जो धैर्यवान् होता है उसे तप की प्राप्ति होती है और जिसको तप की प्राप्ति होती है उसके लिए सुगति सुलभ हो जाती है। इसके विपरीत जो पुरुष धैर्यहीन होते हैं, उनके लिये तप भी दुर्लभ होता है।'
तथा जो इन्द्रियों के विजेता होते हैं अर्थात् अपनी श्रोत्रेन्द्रिय आदिको अपने वश में कर चुके हैं। इन विशेषणों से युक्त साधु स्वस मय और परसमय के ज्ञाता तथा सुतपस्वी गुरु की उपासना करते हैं। घही कर्म विदारण में समर्थ, केवल ज्ञानके अन्वेषण में तत्पर, धैर्यवान् और जितेन्द्रिय होते हैं ॥३३॥ જેઓ આત્મજ્ઞાનની ઈચ્છાવાળા હોય છે, તથા સંયમમાં ધીરજ વાળા હોય છે, કેમકે-સંયમમાં શૈર્ય હેવાથી પાંચ મહાવ્રતને ભાર વહેવામાં સરલતા थाय छे. यु ५४ छे है-'जस्स पिई तस्स तवो' त्या - જે પૈર્યવાન હોય છે, તેને તપની પ્રાપ્તિ થાય છે, અને જેને તપની પ્રાપ્તિ થાય છે, તેને સુગતિ સુલભ થઈ જાય છે. તેથી ઉલટા જે પુરૂષે ધંય વિનાના હેય છે, તેઓને તપ પણ દુર્લભ જ બને છે.
તથા જેઓ ઇન્દ્રિયોને જીતવાવાળા હોય છે, અર્થાત્ પિતાની શ્રોત્રેન્દ્રિય વિગેરે ઇદ્રિને પિતાના વશમાં રાખી ચૂક્યા હોય, આ વિશેષણથી યુક્ત સાધુ સ્વ રસમય અને પર સમયના - જાણવાવાળા તથા સારા તપસ્વી એવા ગુરૂની ઉપાસના કરે છે. તેજ કર્મના વિવારણમાં સમર્થ, કેવળજ્ઞાનને શોધ વામાં તત્પર ધીરજવાળા અને જીતેન્દ્રિય અર્થાત્ ઇન્દ્રિયને જીતવાવાળા हाय छे. ॥३॥
For Private And Personal Use Only