________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ प्रकारान्तरेण बन्धस्वरूपनिरूपणम् २९ अथवा 'अन्नेहिं' अन्यैः परैरपि 'घायए' घातयेत् । सोऽपि घातक एव, उक्तञ्च
"अनुमंता विशसिता, निहन्ताक्रयविक्रयी ।
संस्कर्ताचोपहर्ताच, खादकश्चेति घातकाः" ॥१॥ अष्ट प्रकारकास्ते घातका उपदिष्टाः । साक्षात्परंपरया वा हिंसायाः संपादकाः शरीरेण वचसा मनसा वा हिंसायाः कर्ता हिंसक एव । वा=अथवा -'हणंत' नन्तं मारयन्तमन्यम् 'अणुजाणाइ' अनुजानीयात् अनुमोदयेत् सुष्टुकृतमिति मनसा प्रसंशयेदित्यर्थः। स कृतकारितानुमोदनादिभिः प्राणिनां प्राण
पांच इन्द्रियाँ, तीन बल मनोबल, वचनबल, कायबल, श्वासोच्छवास और आयु, यह दस प्राण भगवान् ने कहे हैं। इनका वियोग करना हिंसा है ॥१॥ ____ अथवा जो पुरुष दूसरों से हिंसा करवाता है, वह भी घातक ही कहलाता है। कहा है-“अनुमंता" इत्यादि ।
हिंसा का अनुमोदन करने वाला, मारने वाला, हनन करने वाला मांस का क्रय विक्रय करने वाला, उसे पकाने वाला परोसने वाला और खाने वाला यह सब घातक-हिंसक है ॥१॥
वे घातक(हिंसक) आठ प्रकार के कहे गये हैं । साक्षात् या परम्परा से जो मन वचन या काय के द्वारा हिंसा का कता है वह हिंसक ही है। अथवा जो मारने वाले का अनुमोदन करता है -' अच्छा किया। इस प्रकार प्रशंसा करता है, वह कृत कारित और अनुमोदन आदि के द्वारा प्राणियों का प्राण अलग करके सैंकड़ों हजारों जन्मों तक कायम रहने
“पञ्चेन्द्रियाणि" त्या
પાંચ ઇન્દ્રિયે, ત્રણ બળ (મનોબળ, વચનબળ અને કાયબળ), શ્વાસે વાસ, અને આયુ, આ પ્રમાણે ૧૦ પ્રાણુ ભગવાને કહ્યા છે. તે પ્રાણન વિગ કરે તેનું नाम प्रातिपात (डिसा) छे.
અથવા – જે પુરુષ બીજા લકે દ્વારા હિંસા કરાવે છે, તેને પણ ઘાતક જ કહેવાય छ. युपए छ है – “अनुमता" त्या -
હિંસાની અનુમોદના કરનાર, મારનાર હનન (હત્યા કરનાર, માંસનો વેપાર કરનાર, માંસને પકાવનાર, માંસ પિરસનાર, અને માંસાહાર કરનાર, આ બધાને ઘાતક જ उपाय छे. ॥१॥
તે ઘાતક (હિંસકે) ના આઠ પ્રકાર કહ્યા છે. જે માણસ પોતે જ મન, વચન અને કાયા દ્વારા હિંસાને કર્તા હોય છે તેને હિંસક જ ગણાય છે. અથવા જે પોતે હિંસા કરતા નથી, પણ હિંસા કરનારની અનુમોદન કરે છે “ઘણું જ સારું કર્યું” આ પ્રકારે હિંસા કરનારની પ્રશંસા કરે છે, તે કૃત, કારિત અને અનુમોદના આદિ દ્વારા
For Private And Personal Use Only