________________
सिद्धान्तलेशसमहः इत्यादि सूत्रे “यस्मात् पक्षे भेददर्शनप्राबल्यान प्राप्नोति तस्मानियमविधिः" इति तदभाष्ये च कृतश्रवणस्य शाब्दज्ञानमात्रात् कृतकृत्यतां मन्वानस्याविद्यानिवर्तकसाक्षात्कारोपयोगिनि निदिध्यासने प्रवृत्तिन स्यादिति अतत्साधनपक्षप्राप्तिमात्रेण निदिध्यासने नियमविधेरभ्युपगततया तन्न्यायनासाधनस्य समुच्चित्य प्राप्तावपि तनिवृत्तिफलकस्य परिसङ्ख्याविधेः सम्भवादिति ।
नियमः परिसङ्ख्या वा विध्यर्थोऽत्र भवेद्यतः ।
अनात्मादर्शनेनैव परात्मानमुपास्महे ॥१॥ इति वार्तिकवचनानुसारिणः केचिदाहुः ॥
જેમ વૈદકના ઉપચારના જ્ઞાનને માટે ચરક, સુશ્રુત આદિના શ્રવણમાં પ્રવૃત્ત થયેલાને વચ્ચે બીજા વ્યાપારમાં પણ પ્રવૃત્તિની પ્રસક્તિ છે (એવું બને કે વચ્ચે વચ્ચે એ બીજુ કામ કરવા લાગી જાય) તેમ બ્રહ્મજ્ઞાનને માટે વેદાન્તશ્રવણમાં પ્રવૃત્ત થયેલાને અન્ય વ્યાપારમાં પણ પ્રવૃત્તિની પ્રસિદ્ધિ છે. તેની નિવૃત્તિને માટે “શ્રોતા” એ પરિસંખ્યાવિધિ છે (અન્ય વ્યાપારમાં પ્રવૃત્તિની નિવૃત્તિ એ તેનું ફલ છે).
“બ્રહ્મનિષ્ઠ અમૃતવ મુક્તિ)ને પામે છે' એમ છાગ્ય ઉપનિષદમ અનન્યવ્યાપારત્વનું (અન્ય વ્યાપારવાળા ન હોવું તેનું મુક્તિના ઉપાય તરીકે અવધારણ નિશ્ચય) કર્યું છે, કારણ કે સ૬ જેના પૂર્વમાં છે તે સ્થા (ધાતુ) સમાતિવાચી છે તેથી બ્રહ્મસંસ્થા' શબ્દથી વાચ્ય બ્રામાં સમાપ્તિ અનન્ય વ્યાપારરૂપ છે, (તેથી સમજાય છે કે પરિસખ્યાવિધિ વ્યાપારાન્તરની નિવૃત્તિ માટે છે). અને “તેને એકને જ જાણે, બીજાં વચનો છેડો' (મુંડક ૨.૨.૫) એમ અથર્વવેદના ઉપનિષદમાં કંઠથી (અભિધાથી) જ અન્ય વ્યાપારને પ્રતિષેધ છે તેથી આ પરિસંખ્યાવિધિ છે). અને “સૂતા સુધીનો અને મૃત્યુ સુધીનો સમય વેદાન્તવિચારથી પસાર કરે એ સ્મૃતિ છે તેથી આ પરિસંખ્યાવિવિ છે). અને એવી દલીલ ન કરવી કે બ્રહ્મજ્ઞાનમાં ઉપયોગી નહિ એ બી જે વ્યાપાર એક સાધ્યને વિષે શ્રવણની સાથે સમુચ્ચથી પ્રાપ્ત નથી તેથી તેની નિવૃત્તિ માટે પરિસંખ્યાવિધિ યુક્ત નથી (આ દલોલ બરાબર નથી, કારણ કે “તાર્યરત વિધિઃ” ઇત્યાદિ સૂત્રમાં અને “કારણ કે પક્ષમાં ભેદદશનના પ્રાબલ્યને કારણે (મૌન) પક્ષમાં પ્રાપ્ત થતું નથી, તેથી નિયમવિધિ છે? એ તેના શાંકર ભાષ્યમાં જેણે શ્રવણ કર્યું છે અને જે શાબ્દજ્ઞાન માત્રથી કૃતકૃત્યતા માને છે તેની અવિદ્યાના નિવક સાક્ષાત્કારમાં ઉપયોગી નિદિધ્યાસનમાં પ્રવૃત્તિ ન થાય તેથી તેના સાધનની પક્ષમાં અપ્રાપ્તિમાત્રથી નિદિધ્યાસન અંગે નિયમવિધિ સ્વીકાર્યો છે તેથી તે ન્યાયે અસાધનની સમુચયથી પ્રાપ્તિ હોય તે પણ તેની નિવૃત્તિને માટે પરિસંખ્યાવિધિને સંભવ છે-એમે "અહીં વિધિને ૧ર્થ નિયમ કે પરિસ ખ્યા હોઈ શકે કારણ કે અનાત્માના અદશનથી જ પર આત્માની ઉપાસના - અમે કરીએ છીએ એ વાત્તિ કથનને અનુસરનારા કેટલાક (ચિંતકો) કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org