________________
દ્વિતીય પર परस्परमप्यभेदसत्त्वाच्च स्वाभिन्न समूहाभिन्नेन स्वस्याप्यभेदस्य दुरित्वात् । यदि संयोगादीनां जातेश्वानेकाश्रितत्वं स्यात्, तदा गुणगुण्यादेरभेदाद् घटाभिन्नसंयोगाभिन्नपटादेरपि घटाभेदः प्रसज्येतेत्यादि वदता त्वया तदभिन्नाभिन्नस्य तदभेदनियमाभ्युपगमात् ।
દલીલ કરવામાં આવે કે જીવની પ્રતિ કલાશે જેમ અંશ છે તેમ બ્રહ્મની પ્રતિ જીવ અંશ નથી, પણ “ગુરુબિબ ચંદ્રબિંબને સતાંશ છે તેની જેમ સંદેશ
ઈને તેનાથી માત્ર જૂન હોવું એ ઔપચારિક અંશત્વ (જીવમાં બ્રહ્મ પ્રતિ) છે. આવી દલીલ વિધી કરે તે પૂછીએ છીએ કે તેના સિવાયનું કયું મુખ્ય અંશત્વ છવાશેનું જીવ પ્રતિ છે જે અહીં અનનુસંધાન પ્રજ: શરીરમાં દાખલ કરવામાં આવે છે. પટની પ્રતિ તતુઓ જેમ તેના આરંભક છે અને તેથી મુખ્ય અંશ છે તેમ જીવના અંશે જીવ પ્રતિ આરંભક તો હોઈ શકે જ નહિ કારણ કે જીવ અનાદિ છે. તેમ મહાકાશની પ્રતિ ઘટાકાશ આદિ જેમ પ્રદેશ છે અને તેથી અંશ છે, કે ટાંકણાથી તેડવામાં આવેલા પાષાણુના ટુકડા જેમ ખંડ (ઈને અંશ છે તેમ પણ જીવાંશે જીવના મુખ્ય અંશ હોઈ
કે નહિ, કારણ કે (જીવ) અણું છે તેથી તેના પ્રદેશ નથી તેમ તેને કાપી શકાતા નથી. એમ કહેવામાં આવે કે અંશ હવું એટલે ભિનાભિન દ્રવ્ય હેવું એમ અભિપ્રેત છે, તો એ બરાબર નથી. કારણ કે એમ હોય તે જીવ અને ઈશ્વરના તેમ જ જીવના ભેગના સાંકર્યાનો પ્રસંગ આવે. તેનું કારણ એ છે કે સ્વતઃ ભિન્ન હોવા છતાં તેમને ચેતનવ આદિ –સરવ, દ્રવ્યત્વ વગેરે સમાન ધમૅ) ને કારણે અભેદ પણ છે એમ તમે સ્વીકારે છે. અને સમૂહ અને સમૂહી (સમૂહનાં ઘટક તત્વ) ને ભેદભેદ માનનાર તમારા મતમાં એકમૂહમાં અન્તગત જીમાં પરસ્પર પણ અભેદ હશે તેથી પોતાનાથી અભિન્ન સમૂહથી અભિન સાથે પોતાનો પણ અભેદ ટાળી શકાશે નહિ. જે સોગ આદિ અન જાતિ આદિ અનેકશ્રિત હેય તે ગુણ અને ગુણના અભેદ હોવાથી ઘટથી અભિન સંયોગથી અભિન્ન પટ આદિના પણ ઘટથી અભેદ પ્રસક્ત થશે ઈત્યાદિ કહેનાર તમારાથી તેનાથી અભિનથી અભિન હોય તે તેનાથી અભિન હોય જ એવો નિયમ સ્વીકારવામાં આવે છે.
વિશ્વ૨ણું : વિધી દલીલ કરે છે કે જે મુખ્ય અર્થમાં જીવાંશ હવને અશ છે એ અર્થમાં જીવ ઈશ્વરનો અંશ નથી, તેને અંશ કહ્યો છે એ ગૌણ અર્થમાં –એટલું જ બતાવવા કે ચૂત ય સત્તા, દ્રવ્ય વગેરે બાબતમાં જીવ ઈશ્વર સદશ છે પણ તેનાથી પૂન છે. આમ મુખ્ય અંશાPિભાવની સાથે જેને સહચાર ન હોય તેવો ભેદ શુદ્ધ ભેદ કહેવાય છે અને તે અનનુસંધાન પ્રત્યેજક છે. જવ અને ઈશ્વરને અંશાંશિભાવ મુખ્ય નથી પણ ગૌણ છે તેથી તેમને ભેદ શુદ્ધ છે અને તેમને પરસપરના સુખ દુઃખાદિનું અનુસંધાન થતું નથી. બીજી બાજુએ જીવ અને તેના અંશમાં મુખ્ય અંશાશિભાવ છે તેથી તેમને શુદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org