________________
તૃતીય પરિચ્છેદ
जलसेकादिदृष्टकारणापेक्षत्वेऽपि निरिन्धनानलध्वंसस्य तदनपेक्षत्ववद्, जाग्रज्ज्ञानध्वंसस्य विरोधिविशेषगुणान्तरापेक्षत्वेऽपि सुषुप्तिपूर्वज्ञानध्वंसस्य तदनपेक्षत्ववच्च मूल ज्ञानानिवर्तकज्ञानध्वंसस्य कारणान्तरापेक्षयेऽपि निवर्तकज्ञानध्वंसस्य तदनपेक्षत्वोपपत्तेः । नापि कारणान्तरनैरपेक्ष्ये स्वोत्पत्युत्तरक्षणे एव नाशः स्यादित्यतिप्रसङ्गः । इष्टापत्तेः । तदुत्पत्त्युत्तरक्षणे एव ब्रह्माध्यस्तनिखिलप्रपञ्चदान तदन्तर्गतस्य तस्यापि तदैव दाहाभ्युपगमात् । निरिन्धनदहनध्वंसन्यायेन ब्रह्मज्ञानध्वंसस्यापि कालादृष्टेश्वरेच्छादिकारणान्तरजन्यत्वे ऽप्यविरोधाच्च । सर्वप्रपञ्चनिश्यनन्तरमेकशेषस्य ब्रह्मज्ञानस्य निवृतिरित्यनभ्युपगमेन युगपत् सर्वदा पूर्वक्षणे चिदविद्यासम्बन्धरूपस्य द्रव्यान्तररूपस्य वा कालस्य, ईश्वरप्रसादरूपस्यान्तःकरणगुणविशेषस्य वाऽदृष्टस्य, अन्येषां च सच्चात् ।
-
અને ધ્રુવસ (નાશ) પ્રતિયેાગીથી અતિરિક્ત (કારણ)થી જય છે. એવે નિયમ છે એવું નથી, કારણ કે એ અપ્રયાજક છે; અને ઇન્ધન વિનાના અગ્નિ આદિના દૈવ સમાં વ્યભિચાર છે, અને એવી દલીલ કરવી નહિં કે “દવસ માત્ર પ્રતિયેાગીથી જન્ય હોય તે અતિપ્રસંગ થશે તેથી ખીજું કારણુ કહેવુ (બતાવવું, માનવુ) જોઈએ; ઇન્જન રહિત અગ્નિ આદિના વ’સમાં પણ કાળ,. અદ, ઈશ્વરેચ્છા આદિ કારણ છે.” (આ દલીલ ખરાખર નથી) કારણ કે અતિપ્રસંગનું જ્ઞાન નથી (થઈ શકતુ').
Jain Education International
૫૭
અને એ અતિપ્રસ`ગ નથી કે (જો બ્રહ્મજ્ઞાનÜસ પ્રતિયેાગીથી અતિરિક્ત કારણથી જન્ય ન હોય તે) ઘટાદિના દવસને પણ અન્ય કારણની અપેક્ષા ન હાવી જોઈએ; કારણ કે વ્*સમાત્રમાં (અપવાદ ત્રના સવ વ સમાં) અન્ય કારણની અપેક્ષા નથી એમ કહેવામાં નથી આવ્યું. અને ઘટવ્સના દૃષ્ટાન્તથી બ્રહ્મજ્ઞાનના વસને અન્ય કારણની અપેક્ષા છે એવુ' (પણ) સિદ્ધ કરવામાં નથી
આવતું, કારણ કે તે દૃષ્ટાન્તથી મુગર-પાતની અપેક્ષા પણ સિદ્ધ થાય એ આપત્તિ છે (તેમ) જ્ઞાનસત્રના સામ્યથી ઘટજ્ઞાન આદિના ધ્વંસને પણ અન્ય કારણની અપેક્ષા ન હેવી જોઇએ એવા અતિપ્રસંગ પણ નથી. તેનુ કારણ એ છે કે જેમ ઇંન્ધનયુક્ત અગ્નિના સને જળસિંચન આદિ દૃષ્ટ કારણની અપેક્ષા હાવા છતાં ઈંન્ધનરહિત અગ્નિના દવસને તેની અપેક્ષા નથી, અને જાગ્રત્કલીન જ્ઞાનવ્સને વિરોધી એવા અન્ય વિશેષ ગુણની અપેક્ષા હેાવા છતાં સુષુપ્તિની પૂર્વના જ્ઞાનના વ્સને તેની અપેક્ષા નથી. તેની જેમ મૂળ અજ્ઞાનના અનિવત ક એવા જ્ઞાનના વંસને અન્ય કારણની અપેક્ષા હાય તા પણ તેના (—મૂળ અજ્ઞાનના) નિવ ક જ્ઞાનનો વ્ સને તેની અપેક્ષા ન હેાય એ ઉપપન્ન છે. (તેમ) અન્ય કારણની અપેક્ષા ન હેાય તે પેાતાની ઉત્પત્તિની પછીની ક્ષણમાં
For Personal & Private Use Only
www.jainelibrary.org