________________
પદ્મ
सिद्धान्तलेशसंग्रहः
જે મત રજૂ કર્યાં તેમાં જીવન્મુક્તિની સિદ્ધિ થતી નથી કારણુ કે અજ્ઞાનની જેમ પ્રપંચની પણ સાક્ષાત્ બ્રહ્મસાક્ષાઢારથી જ નિવૃત્તિ થતી હાય તો જીવન્મુક્તને દેહાર્દિપ્રતિભાસ ન થવા જોઈએ કારણ કે સાક્ષાત્કાર જેમ અજ્ઞાનના વિરોધી છે તેમ પ્રારબ્ધકમ ના પણ વિરોધી છે તેથી તે રહી શકે નહિ અને અવિદ્યાલેશની નિવૃત્તિમાં પ્રતિબંધક બની શકે નહિ. માટે બ્રહ્મજ્ઞાનથી અજ્ઞાનના જ નાશ થાય છે અને અજ્ઞાનનાશને લીધે અજ્ઞાનના કાયભૂત પ્રપંચના નાશ થાય છે એમ જ માનવું જોઈએ એમ આ ચિંતા કહે છે.
સિદ્ધાન્તલેશસ ગ્રહના ભાષાનુવાદને તૃતીય પરિચ્છેદ સમાપ્ત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org