________________
૫૫૮
सिद्धान्तलेशसंग्रहः
ઉત્તર : આ દોષ નથી. નાનાજીત્રવાદ અનેકવિધ છે. અને આમ સવ અનેકજીવવાઢામાં મુકતને ઈશ્વરભાવની આપત્તિ સભવતી નથી એમ ‘યષે...’ એ ઉક્તિનુ તાપય છે. આ જ તથાષિ...(તે પણુ) ઇત્યાદિથી સમજાવ્યુ` છે. વિદ્યાના ઉય થાય ત્યારે અનેક ઉપાધિમાંથી એક ૩રાત્રિને લય થતાં તેમાતુ પ્રતિક્તિત્ર બિભભાવથી જ રહેશે; તે પ્રતિબિંબવિશેષ રૂપ ઈશ્વરરૂપી નહી રહે. જે પ્રતિબિબભૂત બિંબની જાય છે એ નિયમ છેડીને એ બીજું પ્રતિબિંબ બની શકે એમ માનવામાં આવે તે ફરી બંધન આપત્તિ આવશે. પૂર્ણ ચૈતન્યમાં જે ચૈતન્યપ્રદેશના અવચ્છેદથી મુક્તિ થઈ હોય તે પ્રદેશના વચ્છેદ્શી ત્યાં ચૈતન્યમાં જે બીજી ઉપાત્રિ સાથે સંબધ થાય તે ફરી બંધની આપત્તિ આવે એવા અથ' છે; જે ચૈતન્યપ્રદેશ મુકત થયા છે તેને ફરી બંધ થવાની શકયતા માનવી પડે, માટે જ અનેકજીવવાદમાં અવચ્છેદવાદને આવકાર નથી સાંપઢયેા.
કૃષ્ણાનંદતીથ' કહે છે કે આ બાબતમાં થાડા વિચાર કરવા ઘટે. ચૈતન્ય તા સ્વતઃ નિત્યમુકત છે. તે અનાદિ અવિદ્યાથી ઉધિથી અવચ્છિન્ન હાય કે ઉપાધિથી ઉપહિત હોય ત્યારે તે જીવ બને છે અને તેને બંધ થાય છે એ સ્થિતિ છે. અને આમ મુક્તિની પહેલાં જે ઉપાધિને અધાન ચૈતન્યપ્રદેશના બંધ હતો. તેને ફરી બંધની પ્રસક્તિ સ્વીકારી શકાય જ નહિ, કારણ કે મુક્તિકાળમાં તે ઉપાધિની નિવૃત્તિ થવાથી તેને પરત ત્ર અને પહેલા બંધના આશ્રય એવા જે જીવભૂત ચૈતન્યપ્રદેશ તેની પણ નિવૃત્તિ થઈ જાય છે, તેથી તેને ફરી ખંધ થઈ શકે નહ; તેમ મુકત એવા શુદ્ધ ચૈતન્યને પણ બંધની પ્રતિ સ ંભવતી નથ. કેમ કે તેને અન્ય બહુ જીવની ઉપાધિ સાથે સબંધ થતાં તે ખીજો જીવ બને તે પણુ પહેલાં જે બહુ હાઈને મુકિત પામ્યા તેને બધની પ્રસાત નથી તેથી તેને ફરી બધની આપત્તિ થશે. એમ કહેવું બરાબર નથી. વળી મુકત ચૈતન્ય અન્ય અન્તઃકરણ સાથે સંબંધમાં આવતાં તે ઉપાધિવાળા જીવ બને ત્યારે જે હુ' પહેલાં સંસારી હાઈને કાઇક રીતે મુકત બન્યા તે હું ફ્રી સંસારી બન્યા છુ' એવું અનુસ ંધાન સભવતુ નથી, કેમ કે મુક્ત જીવ અને બહૂ જીવની એક ઉપાધિ નથી હોતી. તેથી બીજો જીવ બની જવાની આપત્તિ બતાવી છે તે અકિંચિકર છે. તેથી દૂષણુરૂપ નથી. એ જ રીતે પૂર્વક્તિ મુદ્દતના પ્રતિબિંબરૂપ અન્ય જીવ ખન જવાની પ્રસતિ પણ અિિચકર છે.
(વ્યાખ્યાકાર કૃષ્ણાન ંદ સુક્ષ્મ વિવેચક છે તેમાં શંકાને સ્થાન નથી!),
'प्रतिबिम्बो जीवः, बिम्बस्थानीय ईश्वरः, उभयानुम्यूतं शुद्धचैतन्यम्' इति पक्षे तु मुक्तस्य यावत्सर्वमुक्ति सर्वज्ञत्व सर्व कर्तृत्वसवैश्वरत्व सत्यकामत्वादिगुणपरमेश्वरभावापत्तिरिष्यते । यथा अनेकेषु दर्पणेषु एकस्य मुखस्य प्रतिबिम्बे सति एक दर्पणापनये तत्प्रतिबिम्बो बिम्बभावेनावतिष्ठते, न तु मुखमात्र रूपेण, तदानीमपि दर्पणान्तरसन्निधानप्रयुक्तस्य मुखे बिम्बत्वस्यानपायात्, तथैकस्य ब्रह्मचैतन्यस्यानेकेषूपाधिषु प्रतिबिम्बे सति एकस्मिन् प्रतिबिम्बे विद्योदये तेन तदुपाधिविलये तत्प्रतिविम्बस्य
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org