Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 614
________________ ચતુર્થ પરિચ્છેદ ભાસ્કરાચાર્યે શંકા ઊભી કરી છે કે બંધને મિથ્થા સાબિત કરવાનું શું પ્રયોજન છે? બંધ સારો હોય તો પણ જીવ અને ઈશ્વરના અભેદનું પ્રતિપાદન છે તે સંભવે છે. આ શ કાને ઉત્તર આપતાં કહ્યું છે કે બંધ સત્ય છે એમ માનીએ તે પરમાત્માનું નિવમુક્ત " ણ સત્ય હોવાથી બે સાચા પણ વિરુદ્ધ ધર્મોવાળા જીવ અને બ્રહ્મને અગ્નિ અને હિમની જેમ) શ્રુતિ પ્રતિપાદિત અભેદ સંભવે નહિ. તેમને અભેદ માન હોય તે જીવના બંધનું મિથ્યાત્વ માનવુ પડશે. તિરોધાનનું કથન કેવી રીતે અયુક્ત બને છે એ સમજાવતાં પ્રશ્ન કર્યો છે કે જીવમાં રહેલું નિત્યસિદ્ધ સત્યસંક૫ત્વાદિ તિરહિત થયેલું છે એમ “વામિનાત.” સુત્રથી કહ્યું છે, કે ઈશ્વરમાં જ રહેલું નિયસિદ્ધ સત્યસંકલ્પત્વાદિ છે પણ જીવ પ્રતિ તે તિરહિત છે એમ એ સત્રથી કહ્યું છે. પહેલે વિકપ બરાબર નથી કારણ કે અતી એની જેમ બીજાએ વિરોધી પક્ષના ચિ તકે) પણ કાઈક એકાદ અર્થને વિષય કરનારે જીવમાં રહેલે સત્યસંકલપ તિરહિત છે એમ માનતા નથી. તે પછી સવ’ અર્થને વિષય કરનારે સત્યસંકલ્પ તિરહિત છે એમ તેઓ નથી માનતા એમ કહેવાની જરૂર જ નથી. અતસિદ્ધાન્તમાં “પ્રતિબિંબચૈતન્યરૂપ છમાં બિંબ ચૈતન્યરૂ૫ ઈશ્વરમાં રહેલાં સત્યસ કલ્પવાદિની અપેક્ષાએ જુદાં સત્યસ ક૯૫વાદિ સંસારદશામાં તિરહિત હોય છે ” એમ સ્વીકારવામાં નથી આવતું કારણ કે તેમ માનવા માટે પ્રમાણુ નથી, અને તેમ માનવાનું કે પ્રયોજન નથી. બીજો વિકલ્પ સ્વીકારતાં ગમે તેટલું દૂર જઈને પણ સિદ્ધાતીને જ મત રવીકારવાને આવે છે. આમ ઈશ્વરથી છવનો પારમાર્થિક ભેદ સિદ્ધ થતો નથી. બિંબભૂત ઇશ્વરની સાથે જીવને જે વાસ્તવ અભેદ છે તે પર્વની સંસારદશામાં અભિવ્યક્ત થતો નથી તેથી ઈશ્વરનું નિત્યસિદ્ધ સત્યસંકલ્પવાદિ સ્વકીય તરીકે ભાસતું નથી અને આ અર્થમાં તેનાથી તિરહિત છે એમ માનીને જ તિરોધાનનું સમર્થન કરવાને વખત આવે છે અને અને ફરી ફરીને પણ અતસિદ્ધાન્ત સ્વીકારવો પડે છે. આ ઘદટીપ્રભાતવાળી વાત થઈ. દાણ આપવું ન પડે એટલે દાણુની એારડીથી અંધારામાં દૂર દૂર રહીને રસ્તો કાપવાને પ્રયત્ન કર્યો પણ સવાર એ એરઠા આગળ જ પડી. એમ જવના ઈશ્વરથી અભેદ માને ન પડે માટે ગમે તેટલા પ્રયત્ન બીજાઓ કરે પણ છેલ્લે શ્રુતિને સમજાવવા અતસિહાન જ માનવો પડે છે. नन्वपहतपाप्मत्वं न पाप्मविरहः किं तु पाप्महेतुकर्माचरणेऽपि पापोत्पत्तिप्रतिबन्धकशक्तियोगित्वमिति न तस्य नित्यसिद्धत्वेन बन्धस्य मिथ्यात्वप्रसङ्गः । एवं सत्यसङ्कल्पत्वमपि शक्तिरूपेण निर्वाच्यमिति नेश्वराभेदप्रसङ्ग इति चेत्, मैवम् । एवं शब्दार्थकल्पने प्रमाणाभावात् । न हि पापजननप्रतिबन्धिका शक्तिः संसाररूपपरिभ्रमणदशायां पापानुत्पत्त्यर्थ कल्पनीया । तदानीं तदुत्परोरिष्टत्वात् । विद्योदयप्रभूति तु विद्यामाहात्म्यादेवाश्लेषः 'तदधिगम उत्तरपूर्वाधयोरश्लेषविनाशौ तद्वयपदेशात्' (प्र.सू. ४.१.१३) इति सूत्रेण दर्शितः। तत एव मुक्ताक्प्यश्लेष Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624